Wednesday, 25 April 2018


Exam forms of summer 2018

 B.E Semester- 1 to 4 (Remedial Student Only]

સંસ્થા ખાતે અભ્યાસ કરતા B.E. Semester 1 to 4 ના વિદ્યાર્થીઓને જણાવવાનું કે તેમના GTU Remedial Exam form કોલેજ ખાતે આવી ગયેલ છે. જે નીચે દર્શાવેલ તારીખ પ્રમાણે ડીપાર્ટમેન્ટ માં થી collect કરવાના રહેશે અને તેની ફી online ભરવાની હોવાથી નીચે દર્શાવેલ સમય મર્યાદામાં ભરી દેવાની રહેશે. ફી ભર્યા બાદ તેની પહોચ અને exam form જે તે ડીપાર્ટમેન્ટ માં જમા કરાવવાના રહેશે
State Bank Collect માં PRINCIPAL GOVERNMENT ENGINEERING COLLEGE PATAN સિલેક્ટ કર્યા બાદ FEES ભરવાની રહેશે.

Sr. No.
Branch
Date and Time
Remarks
.

BE Semester 1 to 4
MECHANICAL
27-04-2018
સેમીનાર હોલ,
૧૧:૦૦ થી ૧૨:૦૦
 ડીપાર્ટમેન્ટ માં થી GTU Remedial Exam form collect કરવા
Online Fee ભરવી.
(Exam Form માં દર્શાવેલ રકમ)
સંલગ્ન ડીપાર્ટમેન્ટ માં GTU Remedial Exam form ની સાથે online ફી ભર્યાનીપહોચ જમા કરાવવી.

Tuesday, 24 April 2018


Exam forms of summer 2018
 B.E Semester- 4 (Regular Student Only]

સંસ્થા ખાતે અભ્યાસ કરતા B.E. Semester 4 ના વિદ્યાર્થીઓને જણાવવાનું કે તેમના GTU Regular Exam form કોલેજ ખાતે આવી ગયેલ છે. જે નીચે દર્શાવેલ તારીખ પ્રમાણે જે તે ડીપાર્ટમેન્ટ માં થી collect કરવાના રહેશેઅને તેની ફી online ભરવાની હોવાથી નીચે દર્શાવેલ સમય મર્યાદામાં ભરી દેવાની રહેશે. ફી ભર્યા બાદ તેની પહોચ અને exam form જે તે ડીપાર્ટમેન્ટ માં જમા કરાવવાના રહેશે.
Ø  process to pay GTU Regular Exam Fees
ત્યાર બાદ State Bank Collect માં PRINCIPAL GOVERNMENT ENGINEERING COLLEGE PATAN સિલેક્ટ કર્યા બાદ FEES ભરવાની રહેશે.
ક્રમ
Branch
તારીખ
વિગત
.

BE Semester 4
MECHANICAL
25-04-2018
સેમીનાર હોલ,
૧૧:૦૦ થી ૧૨:૦૦
 ડીપાર્ટમેન્ટ માં થી GTU Regular Exam form collect કરવા
Online Fee (૮૫૦/-) ભરવી.
(Exam Form માં દર્શાવેલ રકમ)
સંલગ્ન ડીપાર્ટમેન્ટ માં GTU Regular Exam form ની સાથે online ફી ભર્યાનીપહોચ જમા કરાવવી.
                                                                                             
નોધ: Regular Exam form ની સાથે કોલેજ ફી ભર્યાની પહોચ તેમજ GTU Regular Exam ફી ની પહોચ જમા કરાવવી.

Thursday, 19 April 2018


100 Points Activity Internal Viva
Sem. 2nd , 4th and 6th students are inform to meet in person with respective faculty members with your respective100 points documents as per given table on 21/04/2018.  Last date of viva is 24/04/2018.
STUDENT EN. NO.
Faculty Member
150220119112 TO 150220119125
Prof. C. P. Kadiya
160220119001 TO 160220119067
160223119024 TO 160223119030
Prof. R. A. Oza
170220119001 TO 170220119102
150220119001 TO 150220119111
Prof. Dharmesh Patel
170220119103 TO 170220119118
Prof. V. B. Patel
170223119002 TO 170223119035
160220119068 TO 160220119123
Prof. K. K. Rabari
160223119001 TO 160223119022

Following students are informed to register in 100 Point portal and fill the activity as soon as possible.
Sr.No
Enrollment No
Name
1
170220119005
BARIYA RAHUL BHARATSINH
2
170220119014
CHAUDHARI KRUPALKUMAR PRAVINBHAI
3
170220119022
DAMOR VISHALKUMAR RAMJIBHAI
4
170220119035
KHATRI RAZIN AKILHUSEN
5
170220119043
MOTIVALA RASHESH HARESHBHAI
6
170220119082
PATEL SAURABHKUMAR MUKESHKUMAR
7
170220119094
PRAJAPATI PARTHKUMAR DILIPKUMAR