Tuesday, 23 April 2019

100 Activity Point

All the students here by inform to register themselves in 100 Activity Point GTU portal. If they fail in this process strict action are taken against them from GTU. 

NOTICE
B.E. Semester 1 to 3 - Remedial and Term Extension Remedial EXAM Form
સંસ્થા ખાતે અભ્યાસ કરતા B.E. Semester 1 to 3 - Remedial and Term Extension Remedial ના ફોર્મ કોલેજ ખાતે આવી ગયેલ છે. જે નીચે દર્શાવેલ તારીખ પ્રમાણે જે તે ડીપાર્ટમેન્ટ માં થી collect કરવાના રહેશે અને તેની ફી online ભરવાની હોવાથી નીચે દર્શાવેલ સમય મર્યાદામાં ભરી દેવાની રહેશે. ફી ભર્યા બાદ તેની પહોચ અને exam form જે તે ડીપાર્ટમેન્ટ માં જમા કરાવવાના રહેશે.
Process to pay online college Fee: HDFC      
ઉપર દર્શાવેલ લીંક ઉપર ક્લીક કર્યા પછી વિદ્યાર્થીએ એનરોલમેન્ટ નાખવાનો રહેશે.એનરોલમેન્ટ નાખતા પહેલા વિદ્યાર્થીએ Institute Name  અને BRANCH માં PRINCIPAL GOVERNMENT ENGINEERING COLLEGE PATAN છે કે નહિ તેની ખાતરી કરી લેવી. ત્યારબાદ માત્ર Remedial EXAM FEE ફી નો ઓપ્શન સિલેક્ટ કરવાનો રહેશે. ઓપ્શન સિલેક્ટ કર્યા બાદ EXAM ફોર્મ માં લખેલ Amount લખવાની રહેશે.
ક્રમ
Branch
તારીખ
વિગત
1
MECHANICAL
Semester 1 to 3 - Remedial
25-04-2019 & 26-04-2019
( Time :12:00 )
Seminar Hall
સંલગ્ન ડીપાર્ટમેન્ટ માં GTU Remedial Exam form ની સાથે online ફી ભર્યાની પહોચ જમા કરાવવી..

NOTICE
BE sem 2 EXAM Form
સંસ્થા ખાતે અભ્યાસ કરતા B.E. Semester 2 ના વિદ્યાર્થીઓને જણાવવાનું કે તેમના GTU Regular Exam form કોલેજ ખાતે આવી ગયેલ છે. જે નીચે દર્શાવેલ તારીખ પ્રમાણે જે તે ડીપાર્ટમેન્ટ માં થી collect કરવાના રહેશે અને તેની ફી online ભરવાની હોવાથી નીચે દર્શાવેલ સમય મર્યાદામાં ભરી દેવાની રહેશે. ફી ભર્યા બાદ તેની પહોચ અને exam form જે તે ડીપાર્ટમેન્ટ માં જમા કરાવવાના રહેશે.
Process to pay online college Fee: HDFC      
    https://bit.ly/2HVL19G
ઉપર દર્શાવેલ લીંક ઉપર ક્લીક કર્યા પછી વિદ્યાર્થીએ એનરોલમેન્ટ નાખવાનો રહેશે.એનરોલમેન્ટ નાખતા પહેલા વિદ્યાર્થીએ Institute Name  અને BRANCHમાં PRINCIPAL GOVERNMENT ENGINEERING COLLEGE PATAN છે કે નહિ તેની ખાતરી કરી લેવી. ત્યારબાદ માત્ર Regular EXAM FEE ફી નો ઓપ્શન સિલેક્ટ કરવાનો રહેશે. ઓપ્શન સિલેક્ટ કર્યા બાદ EXAM ફોર્મ માં લખેલ Amount લખવાની રહેશે.
ક્રમ
Branch
તારીખ
વિગત
1
MECHANICAL
BE Semester 2

25-04-2019 & 26-04-2019
( Time :11:00 )
Seminar Hall
ડીપાર્ટમેન્ટ માં GTU Regular Exam form (Amount: 725/-) ની સાથે online ફી ભર્યાની પહોચ જમા કરાવવી.

નોધ: Regular Exam form ની સાથે કોલેજ ફી ભર્યાની પહોચ તેમજ GTU Regular Exam ફી ની પહોચ જમા કરાવવી. 

Wednesday, 10 April 2019

TERM WORK SUBMISSION SCHEDULE

Subject
Date
Batch
MDID
12/04/2019
B1, B3, C1
DOM
12/04/2019
B3,B4, C2, C4

                                                                                                                          Prof. R. A. Oza

Monday, 8 April 2019

સેમેસ્ટર-૨ મીકેનીકલ ના વિદ્યાર્થી ઓ માટે અગત્ય ની સુચના
તા:૦૮/૦૪/૨૦૧૯

               આથી સેમેસ્ટર-૨  ના વિદ્યાર્થી ઓ ને  ખાસ જણાવાનું કે તેઓ પોતાના ક્લાસમાં  નિયમિત પણે હાજરી આપે.જેમની હાજરી ઓછી માલુમ પડશે તેમની સામે શિક્ષાત્મક પગલા ભરવામાં આવશે જેની દરેક વિદ્યાર્થી એ ગંભીર નોંધ લેવી.

Friday, 5 April 2019

સેમેસ્ટર-૪ ના વિદ્યાર્થી ઓં માટે અગત્ય ની સુચના
તારીખ:૫/૦૪/૨૦૧૯
 EEM  વિષય નું સબમીશન  Prof.K.K.RABARI SIR પાસે  કરાવાનું રહેશે. 

DATE:12/04/2019

Time:10:30 to onwards

નોંધ: કોઈ વિદ્યાર્થી નું વ્યાજબી કારણ હોય તો સબમિસન ૧૨/૦૪/૨૦૧૯ પછી કરાવી લેવું.
સેમેસ્ટર-૪ ના વિદ્યાર્થી ઓં માટે અગત્ય ની સુચના
તારીખ:૫/૦૪/૨૦૧૯
બેચ – B1 બેચ –B2 અને બેચ –C2 નું  MMM વિષય નું સબમીશન અને પાવર પોઈન્ટ PRESENTATION Prof.K.K.RABARI SIR પાસે રજુ કરવાનું રહેશે. 
DATE:11/04/2019
Time:10:30 to onwards

નોંધ: કોઈ વિદ્યાર્થી નું વ્યાજબી કારણ હોય તો સબમિસન ૧૨/૦૪/૨૦૧૯ પછી કરાવી લેવું.

જરૂરી અને ખુબ જ અગત્ય ની સૂચનાઓ:
૧.ઉપર દર્શાવેલા શીડ્યુલ પ્રમાણે દરેક વિધાર્થી એ ફરજીયાતપણે પોતાના ગ્રુપ મેમ્બર સાથે ઉપસ્થિત રહેવું.
૨. પોતાની પાસે અથવા ગ્રુપ માં કોઈ  ની પાસે લેપટોપ હોય તો સાથે અવશ્ય લાવવું.
૩.પોતાની PRESENTATION ની PPTS લેપટોપ માં લોડ કરી ને લાવવી.લેપટોપ ના હોય તો PENDRIVE માં લાવવી.
૪.આ PRESENTATION માં જે તે આનુસંગિક ફેકલ્ટી શ્રી  દ્વારા જે માર્ક્સ મુકવામાં આવશે તે ફાઈનલ સબમીશન ના માર્કસ માં ધ્યાને લેવામાં આવશે.જેની દરેક વિદ્યાર્થી એ નોંધ લેવી.
ગેરહાજર રહેનાર ના ગુણ શૂન્ય ગણવામાં આવશે.પાછળ થી કોઈ ફેકલ્ટી ની જવાબદારી રહેશે નહિ તેની દરેક વિદ્યાર્થી એ નોંધ લેવી.

Wednesday, 3 April 2019

સેમેસ્ટર-૪ ના વિદ્યાર્થી ઓં માટે અગત્ય ની સુચના
તારીખ:૩/૦૪/૨૦૧૯
બેચ – B1 બેચ –B2 અને બેચ –C2 નું  MMM વિષય નું સબમીશન અને પાવર પોઈન્ટ PRESENTATION Prof.K.K.RABARI SIR પાસે રજુ કરવાનું રહેશે. 
DATE:10/04/2019
Time:10:30 to 12:30----B1 BATCH
Time:1:00 to 3:00----B2 BATCH
Time:3:00 to 5:00----C2 BATCH
જરૂરી અને ખુબ જ અગત્ય ની સૂચનાઓ:
૧.ઉપર દર્શાવેલા શીડ્યુલ પ્રમાણે દરેક વિધાર્થી એ ફરજીયાતપણે પોતાના ગ્રુપ મેમ્બર સાથે ઉપસ્થિત રહેવું.
૨. પોતાની પાસે અથવા ગ્રુપ માં કોઈ  ની પાસે લેપટોપ હોય તો સાથે અવશ્ય લાવવું.
૩.પોતાની PRESENTATION ની PPTS લેપટોપ માં લોડ કરી ને લાવવી.લેપટોપ ના હોય તો PENDRIVE માં લાવવી.
૪.આ PRESENTATION માં જે તે આનુસંગિક ફેકલ્ટી શ્રી  દ્વારા જે માર્ક્સ મુકવામાં આવશે તે ફાઈનલ સબમીશન ના માર્કસ માં ધ્યાને લેવામાં આવશે.જેની દરેક વિદ્યાર્થી એ નોંધ લેવી.
ગેરહાજર રહેનાર ના ગુણ શૂન્ય ગણવામાં આવશે.પાછળ થી કોઈ ફેકલ્ટી ની જવાબદારી રહેશે નહિ તેની દરેક વિદ્યાર્થી એ નોંધ લેવી.

Tuesday, 2 April 2019

Remedial Exam of Fluid Mechanics

Remedial Exam of Fluid Mechanics
Date.5/4/2019(Friday)
Time.11.00 a.m. to 12 p.m.
Venue.Room No.413