MECHANICAL
ENGINEERING DEPARTMENT
Government Engineering College PATAN
તા. ૧૬/૦૭/૨૦૧૪
ખાસ નોટીસ
આથી B.E.
Mechanical સેમેસ્ટર ૫ અને ૭ ના બધા જ વિદ્યાર્થીઓ
કે જેમને આજ દિન સુધી ચાલું સત્ર દરમિયાન કોલેજ માં લેક્ચર/લેબ. માં રીપોર્ટીંગ કરેલ
નથી તેમને તા. ૨૧/૦૭/૨૦૧૪ ને સોમવારના રોજ બપોરે ૧૨.૩૦ કલાકે પોતાના પિતા અથવા માતા
(જો ન હોય તો તેમના પાલ્ય વાલી) સાથે ગેરહાજરી અંગેના રીપોર્ટ સાથે મીકેનીકલ સેમીનાર
હોલમાં અચુંક હાજર રહેવું.
પિતા અથવા માતા અથવા
પાલ્ય વાલી ને સાથે લીધા વિના આવનાર વિદ્યાર્થીને લેક્ચર/લેબ.માં બેસવા અનુમતિ આપવામાં
આવશે નહી.
(ડો. કે. બી. જુડાલ) (પ્રો. ડી. કે. પટેલ)
પ્રોગ્રામ લેક્ચર/લેબ. કન્વીનર ખાતાના વડા
નકલ રવાના:
(૧) તમામ વિષય કન્વીનર તરફ જાણ અને અમલ સારુ
(૨) નકલ સાદર રવાના આચાર્યશ્રી તરફ જાણ સારું