Notice
for Enrolment Forms of GTU
[1st
semester and D2D] (New Admission)
આ સંસ્થા ખાતે પ્રથમ સેમેસ્ટર
અને D2D માં પ્રવેશ મેળવ્યો હોય તેવા વિદ્યાર્થીઓને જણાવવાનું કે તેમણે નીચે દર્શાવેલ તારીખ પ્રમાણે એનરોલમેન્ટ
ફોર્મ ભરવાના રહેશે .વિદ્યાર્થીઓ એ કોલેજ ફી ની સાથે જ GTU એનરોલમેન્ટ ફી
ભરેલ હોય ફી ભર્યાની પહોચ સંલગ્ન ડીપાર્ટમેન્ટ માં જમા કરાવવાની રહેશે.
ક્રમ
|
Branch
|
Semester
|
ફોર્મ ભરવાની તારીખ
|
૧.
|
ALL
|
1st and D2D
(New Admission)
|
16-11-2016
|
એનરોલમેન્ટ
ફોર્મ વખતે નીચેના
ડોક્યુંમેન્ટસ રજુ કરવાના રહેશે.
Ø Passport Size Photo
Ø કોલેજ ફી ભર્યાની પહોચ
Ø જે વિદ્યાર્થીઓના નામ માં ભૂલ હોય તેમણે Name correction form જે સંસ્થા ખાતે થી આપવામાં આવશે. જેના Proof માટે mark sheet of 10th & mark sheet of 12th &L.C.