Registration Link _Mechanical - Open Up to 07/04/2017 3:00 pm
નિયામકશ્રી રોજગાર અને તાલીમની કચેરી,ગાંધીનગરનાતાબા
હેઠળની
જીલ્લા
રોજગાર
વિનિમય
કચેરી,ગાંધીનગર દ્વારા જીલ્લાના યુવાધનને રાજ્ય સરકારની ભરતી અંગેની જાણકારી/ભરતી માટે લેવાનાર પરીક્ષાઓની પદ્ધતિ અંગે માર્ગદર્શન, નેશનલ કેરિયર સર્વિસ (NCS)માં નોંધણી કરાવી યુવક-યુવતીઓને તેમની કારકિર્દી માટે સહાયભૂત થવું, સ્વામી વિવેકાનંદ સંરક્ષણ નિવાસી તાલીમ અંગે માહિતગાર કરવા તેમજ રોજગાર વિભાગના પોર્ટલ પર ઓનલાઈન રજીસ્ટ્રેશન કેવી રીતે કરવું આ તમામ પ્રકારનું માર્ગદર્શન આપી તેમને જાગૃત કરવાના હેતુસર પાટણ જીલ્લામાં એક દિવસીય તાલીમ કાર્યક્રમનું આયોજન કરવામાં આવેલ છે. કાર્યક્રમમાં ભાગ લેવા ઈચ્છુક ઉમેદવારોએ નીચે મુજબના સ્થળ પર સ્વ-ખર્ચે કાર્યક્રમ શરૂ થતા પહેલા પોતાની માહિતી જેમ કે નામ,સરનામું,શૈક્ષણિક લાયકાત ,ફોન નંબર,ઈ-મેઈલ આઈ.ડી. જેવી વિગતો સાથે પોતાનું રજીસ્ટ્રેશન કરાવવાનું રહેશે . આ કાર્યક્રમમાં સ્પીપાનાવિવિધ
માસ્ટર
તજજ્ઞોતથા
કેરિયર
કાઉન્સેલર
દ્વારા
માર્ગદર્શન
આપવામાં
આવશે.
ઉમેદવારો
ભરતી
પ્રક્રિયામાં
ભાગ
લે, તે બાબતે જાગૃત થાય તથા તેને અનુરૂપ માર્ગદર્શન મેળવે તે આશય છે .
તાલીમ
કાર્યક્રમનું સ્થળ :ગાંધી સ્મૃતિ હોલ, રાજ મહેલ રોડ, પાટણ.
કાર્યક્રમનો
સમય
: ૦૯:0૦ કલાક
કાર્યક્રમની
તારીખ
: ૧૦/૦૪/૨૦૧૭