Exam forms of winter-2017
B.E Remedial students [Semester 3 to 8]
આ સંસ્થા ખાતે અભ્યાસ કરતા વિદ્યાર્થીઓને જણાવવાનું કે તેમના GTU Remedial Exam form કોલેજ ખાતે આવી ગયેલ છે. જે નીચે દર્શાવેલ તારીખ પ્રમાણે ડીપાર્ટમેન્ટ માં થી collect કરવાના રહેશે અને તેની ફી online ભરવાની હોવાથી નીચે દર્શાવેલ સમય મર્યાદામાં ભરી દેવાની રહેશે. ફી ભર્યા બાદ તેની પહોચ અને exam form ડીપાર્ટમેન્ટ માં જમા કરાવવાના રહેશે.
Contact Prof R. A. Oza (Room No. 413) for the filling of Exam Form.
Last Date: 21/09/2017