Notice for Enrolment Forms of GTU
B.E. 1st semester and D2D (New Admission)
આ સંસ્થા ખાતે BE
1st semester & D2D માં પ્રવેશ મેળવ્યો હોય તેવા વિદ્યાર્થીઓને જણાવવાનું કે તેમણે નીચે દર્શાવેલ તારીખ પ્રમાણે એનરોલમેન્ટ ફોર્મ ભરવાના રહેશે .વિદ્યાર્થીઓ એ કોલેજ ફી ની સાથે જ GTU એનરોલમેન્ટ ફી ભરેલ હોય ફી ભર્યાની પહોચ સંલગ્ન ડીપાર્ટમેન્ટ માં જમા કરાવવાની રહેશે.
ક્રમ
|
Branch
|
Semester
|
ફોર્મ ભરવાની તારીખ
|
Time
|
Venue
|
1
|
Mechanical
|
BE
1st Semester
|
06-10-2017
|
10:30
to 11:30
|
Seminar
hall
Mechanical
Engineering Department
|
2
|
Mechanical
|
D2D
(New
Admission)
|
06-10-2017
|
11:30
to 12:30
|
એનરોલમેન્ટ ફોર્મ વખતે નીચેના ડોક્યુંમેન્ટસ રજુ કરવાના રહેશે.
Ø Passport Size Photo
Ø કોલેજ ફી ભર્યાની પહોચ
Øજે વિદ્યાર્થીઓના નામ માં ભૂલ હોય તેમણે Name
correction Form ભરવાનું રહેશે જે સંસ્થા ખાતે થી આપવામાં આવશે. Name
correction ફોર્મ ની સાથે mark
sheet of 10th & mark sheet
of 12th &L.C. જોડવાની રહેશે.