Monday, 4 December 2017


નોટિસ
           આથી દરેક વિદ્યાર્થીઓને જણાવાનું કે મીકેનીકલ વિભાગ Rashtriya Uchchatar Siksha Abhiyan(RUSA) પોગ્રામ ના અંતર્ગત વોકેશનલ કોર્સ ની યાદી માં આપેલા કોર્સ પૈકી  “Field Technician-AC” શરુ કરવા જઈ રહ્યા છીએ.તો જે વિદ્યાર્થી ઓ આ કોર્સ કરવા માંગતા હોય તે વહેલા તે પહેલા ના ધોરણે પ્રો.કે.કે.રબારી સાહેબ ને પોતાનું નામ લખવી દેવા.નામ લખાવાની છેલ્લી તારીખ ૦૮/૧૨/૨૦૧૭  છે.

નોધ.-
૧. આ કોર્સ નો ટાઇમ કોલેજ ટાઈમ પહેલા કે બાદનો રહેશે જેની સર્વે વિદ્યાર્થી એ નોધ લેવી.(સવારે ૧૧:૦૦ વાગ્યા પહેલા અને સાંજ ના ૫ વાગ્યા બાદ)
૨. કોર્સ ની સમય મર્યાદા ઓછા માં ઓછી ૧૦૦ કલાક ની રહેશે.એટલે કે રોજ ના ૨ કલાક ના એવા ૫૦ સેશન થશે.
૩. આ કોર્સ માં મળનારું સર્ટીફીકેટ આગળ ના ભવિષ્ય માં ખુબ જ ઉપયોગી થશે.
૪. અન્ય બ્રાંચ ના વિદ્યાર્થી પણ રસ ધરાવતા હોય તો નામ લખાવી શકે.

૫. વધુ માહિતી જે તે સમયે કોર્સ ચાલુ થયે આપવામાં આવશે .જે બધા માટે બંધનકર્તા રહેશે.