Tuesday, 27 March 2018

Exam forms of summer 2018
 B.E Semester- 6 and BE Semester8 (Regular Student Only]

સંસ્થા ખાતે અભ્યાસ કરતા B.E. Semester 6 અને 8 ના મિકેનીકલ વિભાગના વિદ્યાર્થીઓને જણાવવાનું કે તેમના GTU Regular Exam form કોલેજ ખાતે આવી ગયેલ છે. જે નીચે દર્શાવેલ તારીખ પ્રમાણે ડીપાર્ટમેન્ટ માં થી collect કરવાના રહેશે અને તેની ફી online ભરવાની હોવાથી નીચે દર્શાવેલ સમય મર્યાદામાં ભરી દેવાની રહેશે. ફી ભર્યા બાદ તેની પહોચ અને exam form  ડીપાર્ટમેન્ટ માં જમા કરાવવાના રહેશે.
Ø  process to pay GTU Regular Exam Fees
ssgecpatan.blogspot.in > online payment > Click Here to Pay GTU Regular Exam Fees >

ત્યાર બાદ State Bank Collect માં PRINCIPAL GOVERNMENT ENGINEERING COLLEGE PATAN સિલેક્ટ કર્યા બાદ FEES ભરવાની રહેશે.

ક્રમ
Branch
તારીખ
સ્થળ
.

Mechanical
BE Semester 6
02-04-2018
Time : 10:30 to 11:30
સેમીનાર રૂમ, મિકેનીકલ વિભાગ
૨.
Mechanical
BE Semester 8
02-04-2018
Time : 1:00 to 2:00
સેમીનાર રૂમ, મિકેનીકલ વિભાગ
                                                                                             
નોધ: Regular Exam form ની સાથે કોલેજ ફી ભર્યાની પહોચ તેમજ GTU Regular Exam ફી ની પહોચ જમા કરાવવી.   

Exam forms of Summer-2018
 B.E  Remedial students [Semester 5 to 8]

સંસ્થા ખાતે અભ્યાસ કરતા મિકેનીકલ વિભાગના વિદ્યાર્થીઓને જણાવવાનું કે તેમના GTU Remedial Exam form કોલેજ ખાતે આવી ગયેલ છે. જે નીચે દર્શાવેલ તારીખ પ્રમાણે ડીપાર્ટમેન્ટ માં થી collect કરવાના રહેશે અને તેની ફી online ભરવાની હોવાથી નીચે દર્શાવેલ સમય મર્યાદામાં ભરી દેવાની રહેશે. ફી ભર્યા બાદ તેની પહોચ અને exam form ડીપાર્ટમેન્ટ માં જમા કરાવવાના રહેશે.

Ø process to pay online Remedial GTU Examination Fee :
ssgecpatan.blogspot.in >online payment> Click here to pay GTU Remedial Exam Fee >

ત્યાર બાદ State Bank Collect માં PRINCIPAL GOVERNMENT ENGINEERING COLLEGE PATAN સિલેક્ટ કર્યા બાદ GTU REMEDIAL EXAM FEES ભરવાની રહેશે.


ક્રમ
Branch
તારીખ
વિગત
.

Mechanical
[BE Semester 5 to 8 Remedial only]
02-04-2018
Time : 11:30 to 12:30
સેમીનાર રૂમ, મિકેનીકલ વિભાગ
નોધ: ફી ભર્યાની પહોચ સાથે Remedial Exam form  સંસ્થા ખાતે ભરવું ફરજીયાત છે.