To prepare Human Resource with value based competency for technical advancements and growth of society.
Sunday, 13 May 2018
Sunday, 6 May 2018
ECI has openings for fresh engineers in Civil, Electrical and Mechanical
Fresh
Engineers required
Construction Industry Development Council
(CIDC), the apex body of the construction sector, established by NitiAayog
(then Planning Commission) Govt. of India, invites application from the
engineering students who have completed their graduation or are likely to
complete the same by May / June 2018 in Civil, Mechanical and Electrical
Engineering streams. They would be absorbed as Assistant Project Engineers
(Academics / R & D), to work on Teaching and R & D projects of CIDC,
after undergoing a six months Internship Training.
The final selection of the candidates shall
be made based on the scores obtained in the National Proficiency Evaluation
Test (NPET) being conducted under the auspices of Engineering Council of India
(ECI).
The application may be sent to: -
Ms. M.Jyothi Rani
AGM (Projects)
Construction Industry Development
Council
801, Hemkunt Chambers.
89, Nehru Place New Delhi –
110019
Tel : 011 – 4178 3282 / 41617971
મુખ્યમંત્રીશ્રી એપ્રેન્ટીસશીપ તાલીમ યોજના હેઠળ જીલ્લામાં ભરતી મેળા માટે આમત્રણ.8th semester& [2016 & 2017 passed out]
રાજ્ય સરકાર ધ્વારા વર્ષ ૨૦૧૮-૧૯ દરમ્યાન મુખ્યમંત્રી એપ્રેન્ટીસશીપ યોજના અંતર્ગત, રાજ્યમાં છેલ્લા ૩ વર્ષમાં પાસ થયેલ સ્નાતક, ડીપ્લોમાં તેમજ ડિપ્લોમાંથી નીચેની પદવી ધરાવનાર ઉમેદવારોને એપ્રેન્ટીસશીપ યોજના હેઠળ આવરી લેવાના થાય છે. કેમ્પનું આયોજન માટે ઉત્તર ગુજરાત ઝોન કે જેમાં ગુજરાત ટેકનોલોજીકલ યુનીવર્સીટી (પાટણ) માટે સરકારી ઈજનેરી કોલેજ ભુજ ખાતે તા.૧૪/૦૫/૨૦૧૮ ના રોજ સ્નાતક, ટેકનીકલ સ્નાતક તેમજ ડીપ્લોમાં ધારકો માટે કેમ્પનું આયોજન કરેલ છે.
કચ્છના તમામ ઔધૌગિક એકમો તેમની જગ્યા સાથે પ્રતિનિધિની હાજરીમાં તા.૧૪/૦૫/૨૦૧૮ ના રોજ સરકારી ઈજનેરી કોલેજ ભુજ , સિવિલ ઈજનેરી વિભાગ ખાતે સવારે ૧૦:૦૦ કલાકે હાજર રહેશે.
તો સરકારી ઈજનેરી કોલેજના અંતીમ વર્ષમાં (સેમેસ્ટર-૮) અભ્યાસ કરતા [૨૦૧૮ માં પાસ-આઉટ થનારા] અને આગલા બે વર્ષના પાસ-આઉટ એટલે કે ૨૦૧૬ અને ૨૦૧૭ પાસ-આઉટ વિધ્યાર્થીઓ ને આ યોજનાનો લાભ લેવા તા.૧૪/૦૫/૨૦૧૮ ના રોજ સરકારી ઈજનેરી કોલેજ- ભુજ , સિવિલ ઈજનેરી વિભાગ ખાતે સવારે ૧૦:૦૦ કલાકે હાજર રહેવા અને આ યોજના નો મહત્તમ લાભ લેવા આથી જણાવામાં આવે છે.
પ્રોગ્રામ નું સ્થળ: સરકારી ઈજનેરી કોલેજ- ભુજ [સિવિલ ઈજનેરી વિભાગ]
પ્રોગ્રામ ની તારીખ: ૧૪/૦૫/૨૦૧૮
પ્રોગ્રામ નો સમય: ૧૦:૦૦ કલાકથી શરુ.
(8th semester) and previous 2 years passed out students [2016 & 2017 passed out]
Wednesday, 2 May 2018
Exam forms of summer 2018
B.E Semester- 2 (Regular Student Only]
સંસ્થા ખાતે અભ્યાસ કરતા B.E. Semester 2 ના વિદ્યાર્થીઓને જણાવવાનું કે તેમના GTU Regular Exam form કોલેજ ખાતે આવી ગયેલ છે. જે નીચે દર્શાવેલ તારીખ પ્રમાણે જે તે ડીપાર્ટમેન્ટ માં થી collect કરવાના રહેશે અને તેની ફી online ભરવાની હોવાથી નીચેદર્શાવેલ સમય મર્યાદામાં ભરી દેવાની રહેશે. ફી ભર્યા બાદ તેની પહોચ અને exam form જે તે ડીપાર્ટમેન્ટ માં જમા કરાવવાના રહેશે.
Ø process to pay GTU Regular Exam Fees
ત્યાર બાદ State Bank Collect માં PRINCIPAL GOVERNMENT ENGINEERING COLLEGE PATAN સિલેક્ટ કર્યા બાદ FEES ભરવાની રહેશે.
ક્રમ
|
Branch
|
તારીખ
|
વિગત
|
૧.
|
MECHANICAL
BE Semester 2
|
03-05-2018
AND
04-05-2018
10:30
સેમીનાર હોલ |
સંલગ્ન ડીપાર્ટમેન્ટ માં થી GTU Regular Exam form collect કરવા
|
Online Fee ભરવી.
(Exam Form માં દર્શાવેલ રકમ 750/-)
| |||
સંલગ્ન ડીપાર્ટમેન્ટ માં GTU Regular Exam form ની સાથે online ફી ભર્યાનીપહોચ જમા કરાવવી.
|
Refund fees winter 2016 & Summer 2017
Following students are inform to meet Prof. R. A. Oza for processing of refund fees of Winter 2016 & Summer 2017 exam with following detail without fail within two days. OR send this detail (Via WhatsApp or Message) to Hemdeep Vasava (7567241522)
1. Name
2. En. No.
1. Name
2. En. No.
3. Account No
4. Bank Name
5. IFSC Code
6. Bank Branch
7. Contact No.
7. Contact No.
Sr.No.
|
Student Full Name
|
Enrol. No
|
1
|
CHAUDHARY
HARDIKKUMAR RAMANBAHI
|
150220119011
|
2
|
CHAVDA KAUTUK
BHARATBHAI
|
150223119004
|
3
|
GANVIT
DHANESHBHAI SOMABHAI
|
140220119032
|
4
|
PARMAR
MARTINKUMAR KANTIBHAI
|
140220119056
|
5
|
PATEL
KARANKUMAR MANUBHAI
|
140220119067
|
6
|
PATEL KETUL
VISHNUBHAI
|
140220119070
|
7
|
PATEL KRUNAL
VIKRAMBHAI
|
140220119071
|
8
|
PATEL KUSH
HARESHKUMAR
|
150220119067
|
9
|
PATEL NIKUL
HARGOVANBHAI
|
120220119036
|
10
|
PATEL
PASAVINKUMAR HASAMUKHBHAI
|
150223119017
|
11
|
PATEL UTSAV
CHANDULAL
|
140220119085
|
12
|
PRAJAPATI
MAYUR MOHANBHAI
|
140220119092
|
13
|
PRAJAPATI
PARTH KANTILAL
|
140220119095
|
14
|
PRAJAPATI
SHAILESHKUMAR CHIMANLAL
|
140220119100
|
15
|
SHUKLA PARTH
KAMLESHKUMAR
|
150223119025
|
16
|
VASAVA
HEMDEEP RUPJIBHAI
|
140220119120
|
Tuesday, 1 May 2018
Exam forms of summer-2018
(BE sem 1 to 4 Remedial & BE Semester 4 Regular)
સંસ્થા ખાતે અભ્યાસ કરતા જે વિદ્યાર્થીઓએ Exam ફોર્મ ના ભરેલ હોય તેમણે તાત્કાલીક તેમના exam form નીચે દર્શાવેલ તારીખ પ્રમાણે Student section માં થી collect કરવાના રહેશે અને તેની ફી online ભર્યા બાદ પહોચ અને exam form Student Section માં જમા કરાવવાના રહેશે.
ક્રમ
|
Branch
|
Semester
|
form ભરવાની તારીખ
|
Penalty
|
1.
|
ALL
|
BE semester 1 to 4 Remedial
|
02-05-2018
|
0 Rs.
|
04-05-2018 to 07-05-2018
|
100 Rs.
| |||
2.
|
ALL
|
BE Semester 4 Regular
|
02-05-2018 to 04-05-2018
|
100 Rs.
|
Subscribe to:
Posts (Atom)