Mechanical Engineering Department
Notice for Marksheets
સંસ્થા
ખાતે અભ્યાસ કરતા વિદ્યાર્થીઓએ ડીપાર્ટમેન્ટમાથી May 2018 ની
તમામ માર્કશીટ નીચે જણાવ્યા પ્રમાણે ની તારીખ અને સમય અનુસાર કુ. પ્રિયંકા પટેલ
(CAD LAB) પાસેથી બપોરે ૨ થી ૩ વાગ્યા સુધીમાં મેળવી લેવી. માર્કશીટ મેળવવાની છેલ્લી તારીખ ૧/૨/૨૦૧૯.
સેમ. ૧ અને ૨
|
સોમવાર
|
સેમ. ૩
|
મંગળવાર
|
સેમ. ૪
|
બુધવાર
|
સેમ. ૫
|
ગુરુવાર
|
સેમ. ૬
|
શુક્રવાર
|
જે વિદ્યાર્થીઓએ May
2018 સિવાય ની કોઈ
પણ માર્કશીટ સંસ્થા ખાતે થી ના લીધેલ હોય તેવા વિદ્યાર્થીઓએ વિદ્યાર્થીવિભાગ
માંથી નીચે જણાવેલ તારીખ પ્રમાણે બપોરના ૩ થી પ વાગ્યા સુધીમાં લઇ લેવી.
Sr. No.
|
Branch
|
Date
|
Time
|
1.
|
Civil
Engineering
|
21-01-2019
|
3 PM to 5 PM
|
22-01-2019
|
|||
2.
|
Electrical
Engineering
|
23-01-2019
|
3 PM to 5 PM
|
24-01-2019
|
|||
3.
|
E& C
Engineering
|
25-01-2019
|
3 PM to 5 PM
|
28-01-2019
|
|||
4.
|
Mechanical
Engineering
|
29-01-2019
|
3 PM to 5 PM
|
30-01-2019
|
|||
5.
|
Computer
Engineering
|
31-01-2019
|
3 PM to 5 PM
|
ઉપરોક્ત જણાવ્યા પ્રમાણે ના સમય અને તારીખ અનુસાર જ માર્કશીટ લઇ લેવી અન્યથા જવાબદારી વિદ્યાર્થીની પોતાની રહેશે જેની નોધ લેવી.