NAMO TABLET 2018-19
આથી સંસ્થા ખાતે પ્રથમ વર્ષ માં અભ્યાસ
કરતા અને જેઓએ NAMO TABLET લીધેલ હોય તેઓને માનનીય સરકાર શ્રી દ્વારા સામાજિક અને
શૈક્ષણિક રીતે પછાત વર્ગ ના વિદ્યાર્થીઓને ટેબલેટ સહાય ના ફાળા પેટે ચૂકવેલ રૂ.
૧૦૦૦/- પરત ચૂકવવાના થતા હોઈ નીચે જણાવેલ પુરાવા ની કોપી સાથે તા. ૧૨/૦૨/૨૦૧૯
સુધીમાં ડીપાર્ટમેન્ટ માં પ્રો. આર. એ. ઓઝા સાહેબ ને જમા કરાવી દેવા.
જરૂરી પુરાવા.
૧. જાતિનું પ્રમાણપત્ર
૨. ધો. ૧૨ ની માર્કશીટ
૩. ACPC એડમીશન લેટર
૪. ટેબલેટ ફી રીસીપ્ટ
૫. બેંક એકાઉન્ટ પાસ બૂક
૬. આધાર કાર્ડ