To prepare Human Resource with value based competency for technical advancements and growth of society.
Saturday, 23 November 2019
Thursday, 21 November 2019
B.E. Semester 1 Exam form
સંસ્થા ખાતે
અભ્યાસ કરતા B.E. Semester 1 ના વિદ્યાર્થીઓને જણાવવાનું કે તેમના GTU
Regular Exam form કોલેજ ખાતે આવી ગયેલ છે. જે નીચે
દર્શાવેલ તારીખ પ્રમાણે જે તે ડીપાર્ટમેન્ટ માં થી collect કરવાના રહેશે અને તેની ફી online ભરવાની હોવાથી નીચે દર્શાવેલ સમય મર્યાદામાં ભરી દેવાની રહેશે. ફી
ભર્યા બાદ તેની પહોચ અને exam form જે તે ડીપાર્ટમેન્ટ માં જમા કરાવવાના
રહેશે.
Process to pay GTU Regular Exam Fees
ssgecpatan.blogspot.in > online payment > Click Here
to Pay GTU Regular Exam Fees >
State Bank Collect
ત્યાર બાદ State
Bank Collect માં PRINCIPAL GOVERNMENT ENGINEERING
COLLEGE PATAN સિલેક્ટ કર્યા બાદ FEES ભરવાની રહેશે.
Branch
|
Date and Time
|
Venue
|
Remarks
|
Mechanical
|
25/11/2019
1:30 PM
|
Seminar Hall
|
સંલગ્ન ડીપાર્ટમેન્ટ માં થી GTU
Regular Exam form collect કરવા
સંલગ્ન
ડીપાર્ટમેન્ટ માં GTU Regular Exam form ની સાથે online ફી
(700/-) ભર્યાની પહોચ જમા કરાવવી.
|
Monday, 18 November 2019
Friday, 15 November 2019
Thursday, 14 November 2019
B.E. Semester 1 to 2 - Remedial Exam Form
સંસ્થા ખાતે
અભ્યાસ કરતા B.E. Semester 1 to 2 - Remedial ના ફોર્મ કોલેજ ખાતે આવી ગયેલ છે. જે નીચે દર્શાવેલ તારીખ પ્રમાણે જે
તે ડીપાર્ટમેન્ટ માં થી collect કરવાના રહેશે અને તેની ફી online
ભરવાની હોવાથી નીચે દર્શાવેલ સમય મર્યાદામાં
ભરી દેવાની રહેશે. ફી ભર્યા બાદ તેની પહોચ અને exam form જે તે ડીપાર્ટમેન્ટ માં જમા કરાવવાના રહેશે.
Process to pay online college
Fee: HDFC
https://bit.ly/2HVL19G
ઉપર દર્શાવેલ
લીંક ઉપર ક્લીક કર્યા પછી વિદ્યાર્થીએ એનરોલમેન્ટ નાખવાનો રહેશે.એનરોલમેન્ટ નાખતા
પહેલા વિદ્યાર્થીએ Institute Name અને BRANCHમાં PRINCIPAL GOVERNMENT
ENGINEERING COLLEGE PATAN છે કે નહિ તેની ખાતરી કરી લેવી.
ત્યારબાદ માત્ર Remedial EXAM FEE ફી નો ઓપ્શન સિલેક્ટ કરવાનો રહેશે.
ઓપ્શન સિલેક્ટ કર્યા બાદ EXAM ફોર્મ માં લખેલ Amount લખવાની રહેશે.
Branch
|
Date
and Time
|
Venue
|
Remarks
|
Mechanical
|
18/11/2019
1:00 PM
|
Seminar Hall
|
સંલગ્ન ડીપાર્ટમેન્ટ માં GTU
Remedial Exam form ની સાથે online ફી ભર્યાની પહોચ જમા કરાવવી.
|
સંલગ્ન ડીપાર્ટમેન્ટ માં GTU Remedial Exam form ની
સાથે online ફી ભર્યાની પહોચ જમા કરાવવી.
Subscribe to:
Posts (Atom)