B.E. Semester 1 Exam form
સંસ્થા ખાતે
અભ્યાસ કરતા B.E. Semester 1 ના વિદ્યાર્થીઓને જણાવવાનું કે તેમના GTU
Regular Exam form કોલેજ ખાતે આવી ગયેલ છે. જે નીચે
દર્શાવેલ તારીખ પ્રમાણે જે તે ડીપાર્ટમેન્ટ માં થી collect કરવાના રહેશે અને તેની ફી online ભરવાની હોવાથી નીચે દર્શાવેલ સમય મર્યાદામાં ભરી દેવાની રહેશે. ફી
ભર્યા બાદ તેની પહોચ અને exam form જે તે ડીપાર્ટમેન્ટ માં જમા કરાવવાના
રહેશે.
Process to pay GTU Regular Exam Fees
ssgecpatan.blogspot.in > online payment > Click Here
to Pay GTU Regular Exam Fees >
State Bank Collect
ત્યાર બાદ State
Bank Collect માં PRINCIPAL GOVERNMENT ENGINEERING
COLLEGE PATAN સિલેક્ટ કર્યા બાદ FEES ભરવાની રહેશે.
Branch
|
Date and Time
|
Venue
|
Remarks
|
Mechanical
|
25/11/2019
1:30 PM
|
Seminar Hall
|
સંલગ્ન ડીપાર્ટમેન્ટ માં થી GTU
Regular Exam form collect કરવા
સંલગ્ન
ડીપાર્ટમેન્ટ માં GTU Regular Exam form ની સાથે online ફી
(700/-) ભર્યાની પહોચ જમા કરાવવી.
|