કોલેજ ફી
સંસ્થા ખાતે
અભ્યાસ કરતા 2nd ,4th,
6th and 8th Semester
ના વિદ્યાર્થીઓને જણાવવાનું કે તેમણે કોલેજ ફી નીચે
દર્શાવેલ તારીખ પ્રમાણે online ભરી દેવાની
રહેશે. ફી ભર્યા બાદ તેની પહોચ જયારે
માંગવામાં આવે ત્યારે જે તે ડીપાર્ટમેન્ટ માં જમા કરાવવાની રહેશે.
Details
|
BE 2nd
Semester
Students
|
BE 4th Semester
(D2D
Students
only)
|
4th ,6th and
8th Semester (Non TFW Male Students)
|
4th,6th and
8th Semester (TFW Students)
|
4th ,6th and
8th Semester (Female Students)
|
College Fee
in Rs.
|
350
|
350
|
1100
|
350
|
350
|
Process to pay online college Fee :
SBI Collect
ssgecpatan.blogspot.in > online payment >
Click Here to Pay Online College Fees
ત્યાર બાદ State Bank Collect માં PRINCIPAL GOVERNMENT ENGINEERING COLLEGE PATAN સિલેક્ટ કર્યા બાદ FEES ભરવાની રહેશે.
ક્રમ
|
Branch
|
Semester
|
Online Fee ભરવાની તારીખ
|
૧.
|
ALL
|
BE Semester 2,4,6,8
|
02nd March to 18th March
2020
|