Tuesday, 18 February 2020

અગત્યની સુચના
ટેબલેટ ની ફી પરત મેળવવા અંગે

                   S T કેટેગરીના જે પણ વિદ્યાર્થીઓએ ધોરણ -૧૨ માં ૭૦% કે તેથી વધુ હોય અને વર્ષ ૨૦૧૯ માં શિક્ષણ વિભાગની ટેબલેટ યોજના અંતર્ગત ટેબલેટ મેળવેલ હોય, અને ટેબલેટ મેળવવા માટે રૂ. 1000/- ટોકન ભરેલા હોય તેઓએ ભરપાઈ કરેલ ટોકન ફી પરત મેળવવા માટે  દરેક વિદ્યાર્થીઓએ તેમની દરખાસ્ત સાથે કોલેજમાં નીચેના પ્રમાણપત્રો સાથે કોલેજમાં ટેબલેટનું કામ સંભાળતા સાહેબશ્રીને તાત્કાલિક ૨૪/૦૨/૨૦૨૦ સુધીમાં જમા કરાવી દેવાનું રેહશે.

૧. જાતિનો દાખલો
૨. ધો.-૧૨ ની માર્કશીટ
૩. આધાર કાર્ડ
૪. બેંક પાસબૂકની નકલ
૫. ચાલુ અભ્યાસનો દાખલો