Wednesday, 18 March 2020

અગત્ય ની સૂચના
તારીખ: 19/03/2020
                  દરેક વિધ્યાર્થી એ આ ફીડબેક અવશ્ય ભરવું. ગત સેમેસ્ટરના અને આ સેમેસ્ટર નાદરેક Faculty wise અને Subject wise આ ફિડબેક ફરજિયાત પણે ભરવાના છે.આ ઉપરાંત COLLEGE/DEPARTMENT અને INDUSTRY VISIT જઈને આવ્યા હોય એના પણ ફિડબેક રિસ્પોન્સ ઓનલાઈન સબમિટ કરવો. જેની દરેક એ ગંભીર નોંધ લેવી.


ફિડબેક ભરવાની લિન્ક નીચે દર્શાવેલી છે.
1.FACULTY/SUBJECT WISE FEEDBAK LINK: https://forms.gle/mrMzwa7xePwLMenL9
2.DEPARTMENT/COLLEGE FEEDBACK LINK: https://forms.gle/KCtfGbBvH7Ui5TBB9
3.INDUSTRY  VISIT FEEDBACK LINK: https://forms.gle/RjrFiC8jvvX5f7z4A