એક ખાસ અગત્યની સૂચના:
DATE:15/10/2020
મિકેનિકલ વિભાગ ના દરેક સેમેસ્ટર (3,5,7) ના વિધાર્થીઓ એ CURRENT SEMESTER ના SUBJECT નું FEEDBACK FORM(Faculty wise /subject wise )અવશ્ય ભરવા નું રહેશે. FEEDBACK FORM ભરવાની લિન્ક નીચે આપેલી છે. FEEDBACK FORM ભરવાની છેલ્લી તારીખ 24/10/2020
છે.જેની બધા એ નોંધ લેવી.
Student feedback form link for faculty