પ્રતિ,
આચાર્યશ્રી,
રૂસા અંતર્ગત લાભાર્થી ટેકનીકલ સંસ્થાઓ,
ગુજરાત રાજ્ય.
વિષય : RUSA-GKS અંતર્ગત ટેકનીકલ કોલેજોમાં વોકેશનલ કોર્સ શરૂ કરવા અંગે.
રૂસા અંતર્ગત ટેકનીકલ કોલેજોમાં અભ્યાસ કરતા વિદ્યાર્થીઓ માટે CIPET(Central Institute of Petrochemicals Engineering & Technology,Ahmedabad ખાતે ઉપલબ્ધ તાલીમ કાર્યક્રમોની વિગતવાર માહિતી નીચે મુજબ છે.
CIPET (Central Institute of Petrochemicals Engineering & Technology:
(Training Centre – CIPET, GIDC Vatva, Ahmedabad) (Contact Person –Raj Shekhar Mo: 8686077370)
S. No | Description | Batch Size (No of Student) | Duration | Amount per Student (Rs.) (Excl:18% GST) | Eligibility | Fees Payable students |
1 | CAD - Solidworks | 20 - 25 | 60 Hours | 8000/- | Pre-Final & Final year Students of Respective branches of Government Degree Engineering can register for these course, Priority will be given to the final year students |
NIL
(Students will have to pay expense of Lodging & Boarding ) |
2 | CAD – Siemens NX | 20 - 25 | 60 Hours | 8000/- | ||
3 | Master CAM | 20 - 25 | 90 Hours | 10000/- | ||
4 | Moldflow Analysis of Injection Moulding Plastics Parts | 20 - 25 | 60 Hours | 6000/- | ||
5 | Project work on ANSYS Software | 20 - 25 | 60 Hours | 10000/- | ||
6 | Programming & Operations of CNC Milling Machine | 20 - 25 | 72 Hours | 10000/- |
Note:
- Examination will be conducted by CIPET.
- CIPET will help in Placement of students participated in Training Program.
- Combine certificate of RUSA and CIPET will be awarded after successful completion of training by CIPET.
આમ,ઉપરોક્ત ટેબલમાં દર્શાવેલ તાલીમ કાર્યક્રમમાં જે વિદ્યાર્થીઓ જોડવા માંગતા હોય તે કોલેજોએ તાલીમ ઇચ્છુક વિદ્યાર્થીઓની યાદી તથા કોર્ષની માહિતી આ સાથે સામેલ નમુના મુજબના ફોર્મેટમાં
https://drive.google.com/file/d/1-VPX6ZdnG-wcJKWJU7CxQXmUF0dfsi0M/view?usp=sharing
https://drive.google.com/file/d/1-VPX6ZdnG-wcJKWJU7CxQXmUF0dfsi0M/view?usp=sharing