શૈક્ષણિક વર્ષ ૨૦૧૯-૨૦ માં ટેબલેટ મેળવવા ઇચ્છુક વિધાર્થીઓ દ્વારા ઓનલાઇન ડીજીટલ ગુજરાત પોર્ટલ પર રજીસ્ટ્રેશન કરેલ અને ટેબલેટ મેળવવા માટેની ટોકન રકમ પણ જમા કરાવેલી હોય તેવા વિધાર્થીઓને વર્ષ ૨૦૧૯-૨૦ના ટેબલેટ પ્રાપ્ત થયેલ ન હોય તેઓને ટેબલેટ વહેલી તકે આપી શકાય તેવી વ્યવસ્થા કરી સરકારશ્રી દ્વારા થઈ રહી છે અને વિધાર્થીઓને ટેબલેટ વહેલી તકે ફાળવવામાં આવશે જેની નોંધ લઈ આ બાબતે સહકાર આપવા વિનંતી .