All interested students are informed to register urgently.If sufficient students do not turn up visit will be cancelled.Inform others to complete registration soon.
To prepare Human Resource with value based competency for technical advancements and growth of society.
Tuesday, 28 May 2019
Monday, 27 May 2019
Two Days Educational Trip at Adani Group Comapanies_III & V
Interested student are informed to register before 10/06/19. and will have to submit their consent letter and fees on 17/6/19.
Register Here
consent letter
Register Here
consent letter
Thursday, 16 May 2019
FOR FINAL YEAR STUDENT DATA (BATCH 2015-2019)
DEAR ALL FINAL YEAR MECHANICAL ENGINEERING STUDENTS PLEASE FILL ALL DETAIL TILL 30/5/2019.
https://forms.gle/52tXR9NAVwyDP92W7
https://forms.gle/52tXR9NAVwyDP92W7
PLACMENT DRIVE FOR FINAL YEAR STUDENT
We are Jay Pumps,
we required fresher BE/ Diploma Mechanical Engineers
Designation: Proposal Engineer
No of Opening: 2-3
Gender: Both (Male/ Female)
Remuneration: Depends on interview
For more details:
Regards,
Manish Ruparel
HR Executive | +91 968 767 0622
HR Executive | +91 968 767 0622
Jay Pumps Pvt. Ltd.
'Jay House', Nr. Stadium Circle,
'Jay House', Nr. Stadium Circle,
Navrangpura, Ahmedabad-380009.
Tel No: +91 79 26561051-55
Friday, 3 May 2019
Tuesday, 23 April 2019
NOTICE
B.E.
Semester 1 to 3 - Remedial and Term Extension Remedial EXAM Form
સંસ્થા
ખાતે અભ્યાસ કરતા B.E. Semester 1 to 3 - Remedial and Term Extension Remedial ના ફોર્મ કોલેજ ખાતે આવી ગયેલ છે. જે નીચે દર્શાવેલ તારીખ પ્રમાણે જે તે
ડીપાર્ટમેન્ટ માં થી collect કરવાના રહેશે અને તેની ફી online
ભરવાની હોવાથી નીચે દર્શાવેલ સમય મર્યાદામાં ભરી દેવાની રહેશે. ફી
ભર્યા બાદ તેની પહોચ અને exam form જે તે ડીપાર્ટમેન્ટ માં
જમા કરાવવાના રહેશે.
Process
to pay online college Fee: HDFC
ઉપર
દર્શાવેલ લીંક ઉપર ક્લીક કર્યા પછી વિદ્યાર્થીએ એનરોલમેન્ટ નાખવાનો
રહેશે.એનરોલમેન્ટ નાખતા પહેલા વિદ્યાર્થીએ Institute Name અને BRANCH માં PRINCIPAL GOVERNMENT ENGINEERING COLLEGE PATAN છે કે નહિ તેની ખાતરી કરી લેવી. ત્યારબાદ માત્ર Remedial EXAM FEE ફી નો ઓપ્શન
સિલેક્ટ કરવાનો રહેશે. ઓપ્શન સિલેક્ટ કર્યા બાદ EXAM ફોર્મ
માં લખેલ Amount લખવાની રહેશે.
|
ક્રમ
|
Branch
|
તારીખ
|
વિગત
|
|
1
|
MECHANICAL
Semester
1 to 3 - Remedial
|
25-04-2019 & 26-04-2019
( Time :12:00 )
Seminar
Hall
|
સંલગ્ન
ડીપાર્ટમેન્ટ માં GTU Remedial Exam form ની સાથે online ફી ભર્યાની પહોચ જમા કરાવવી..
|
NOTICE
BE
sem 2 EXAM Form
સંસ્થા
ખાતે અભ્યાસ કરતા B.E. Semester 2 ના વિદ્યાર્થીઓને જણાવવાનું કે તેમના GTU
Regular Exam form કોલેજ ખાતે આવી ગયેલ છે. જે નીચે દર્શાવેલ તારીખ
પ્રમાણે જે તે ડીપાર્ટમેન્ટ માં થી collect કરવાના રહેશે અને
તેની ફી online ભરવાની હોવાથી નીચે દર્શાવેલ સમય મર્યાદામાં
ભરી દેવાની રહેશે. ફી ભર્યા બાદ તેની પહોચ અને exam form જે
તે ડીપાર્ટમેન્ટ માં જમા કરાવવાના રહેશે.
Process
to pay online college Fee: HDFC
https://bit.ly/2HVL19G
ઉપર
દર્શાવેલ લીંક ઉપર ક્લીક કર્યા પછી વિદ્યાર્થીએ એનરોલમેન્ટ નાખવાનો
રહેશે.એનરોલમેન્ટ નાખતા પહેલા વિદ્યાર્થીએ Institute Name અને BRANCHમાં
PRINCIPAL GOVERNMENT ENGINEERING COLLEGE PATAN છે કે નહિ
તેની ખાતરી કરી લેવી. ત્યારબાદ માત્ર Regular EXAM FEE ફી નો
ઓપ્શન સિલેક્ટ કરવાનો રહેશે. ઓપ્શન સિલેક્ટ કર્યા બાદ EXAM ફોર્મ
માં લખેલ Amount લખવાની રહેશે.
|
ક્રમ
|
Branch
|
તારીખ
|
વિગત
|
|
1
|
MECHANICAL
BE Semester 2
|
25-04-2019 & 26-04-2019
( Time :11:00 )
Seminar
Hall
|
ડીપાર્ટમેન્ટ
માં GTU Regular Exam form (Amount: 725/-) ની સાથે online ફી ભર્યાની પહોચ જમા કરાવવી.
|
નોધ: Regular Exam form ની સાથે કોલેજ ફી ભર્યાની પહોચ તેમજ GTU Regular Exam ફી ની પહોચ જમા કરાવવી.
Wednesday, 10 April 2019
Monday, 8 April 2019
Friday, 5 April 2019
સેમેસ્ટર-૪ ના વિદ્યાર્થી ઓં માટે અગત્ય ની સુચના
તારીખ:૫/૦૪/૨૦૧૯
બેચ – B1 બેચ –B2 અને બેચ –C2 નું MMM વિષય નું સબમીશન અને પાવર પોઈન્ટ PRESENTATION Prof.K.K.RABARI SIR પાસે રજુ કરવાનું રહેશે.
DATE:11/04/2019
Time:10:30 to onwards
નોંધ: કોઈ વિદ્યાર્થી નું વ્યાજબી કારણ હોય તો સબમિસન ૧૨/૦૪/૨૦૧૯ પછી કરાવી લેવું.
નોંધ: કોઈ વિદ્યાર્થી નું વ્યાજબી કારણ હોય તો સબમિસન ૧૨/૦૪/૨૦૧૯ પછી કરાવી લેવું.
જરૂરી અને ખુબ જ અગત્ય ની સૂચનાઓ:
૧.ઉપર દર્શાવેલા શીડ્યુલ પ્રમાણે દરેક વિધાર્થી એ ફરજીયાતપણે પોતાના ગ્રુપ મેમ્બર સાથે ઉપસ્થિત રહેવું.
૨. પોતાની પાસે અથવા ગ્રુપ માં કોઈ ની પાસે લેપટોપ હોય તો સાથે અવશ્ય લાવવું.
૩.પોતાની PRESENTATION ની PPTS લેપટોપ માં લોડ કરી ને લાવવી.લેપટોપ ના હોય તો PENDRIVE માં લાવવી.
૪.આ PRESENTATION માં જે તે આનુસંગિક ફેકલ્ટી શ્રી દ્વારા જે માર્ક્સ મુકવામાં આવશે તે ફાઈનલ સબમીશન ના માર્કસ માં ધ્યાને લેવામાં આવશે.જેની દરેક વિદ્યાર્થી એ નોંધ લેવી.
ગેરહાજર રહેનાર ના ગુણ શૂન્ય ગણવામાં આવશે.પાછળ થી કોઈ ફેકલ્ટી ની જવાબદારી રહેશે નહિ તેની દરેક વિદ્યાર્થી એ નોંધ લેવી.
Wednesday, 3 April 2019
સેમેસ્ટર-૪ ના વિદ્યાર્થી
ઓં માટે અગત્ય ની સુચના
તારીખ:૩/૦૪/૨૦૧૯
બેચ – B1 બેચ –B2 અને બેચ –C2 નું MMM વિષય નું સબમીશન અને પાવર પોઈન્ટ PRESENTATION Prof.K.K.RABARI SIR પાસે રજુ કરવાનું રહેશે.
DATE:10/04/2019
Time:10:30 to 12:30----B1 BATCH
Time:1:00 to 3:00----B2 BATCH
Time:3:00 to 5:00----C2 BATCH
જરૂરી અને ખુબ જ
અગત્ય ની સૂચનાઓ:
૧.ઉપર દર્શાવેલા
શીડ્યુલ પ્રમાણે દરેક વિધાર્થી એ ફરજીયાતપણે પોતાના ગ્રુપ મેમ્બર સાથે ઉપસ્થિત
રહેવું.
૨. પોતાની પાસે અથવા
ગ્રુપ માં કોઈ ની પાસે લેપટોપ હોય
તો સાથે અવશ્ય લાવવું.
૩.પોતાની PRESENTATION ની PPTS લેપટોપ માં લોડ કરી ને લાવવી.લેપટોપ ના હોય
તો PENDRIVE માં લાવવી.
૪.આ PRESENTATION માં જે તે આનુસંગિક
ફેકલ્ટી શ્રી દ્વારા જે માર્ક્સ
મુકવામાં આવશે તે ફાઈનલ સબમીશન ના માર્કસ માં ધ્યાને લેવામાં આવશે.જેની દરેક
વિદ્યાર્થી એ નોંધ લેવી.
ગેરહાજર રહેનાર ના ગુણ શૂન્ય ગણવામાં આવશે.પાછળ થી કોઈ ફેકલ્ટી
ની જવાબદારી રહેશે નહિ તેની દરેક વિદ્યાર્થી એ નોંધ લેવી.
Tuesday, 2 April 2019
Remedial Exam of Fluid Mechanics
Remedial Exam of Fluid Mechanics
Date.5/4/2019(Friday)
Time.11.00 a.m. to 12 p.m.
Venue.Room No.413
Date.5/4/2019(Friday)
Time.11.00 a.m. to 12 p.m.
Venue.Room No.413
Sunday, 31 March 2019
Term work Submission Schedule
GOVERNMENT ENGINEERING COLLEGE, PATAN
MECHANICAL ENGINEERING DEPARTMENT
Date:
1/4/2019
Term work Submission Schedule
All students of IV &
VI Sem Mechanical engineering are inform to remain present for term work
submission as per below mention schedule. For that contact to concern lab
teacher.
|
CLASS
|
DATE
SUB
|
11/04/2019
|
12/04/2019
|
15/4/2019
|
|
IV SEM
MECHANICAL
|
MMM
|
IV SEM B
|
IV SEM C
|
---
|
|
MP II
|
IV SEM C
|
IV SEM B
|
---
|
|
|
MDID
|
IV SEM B
|
IV SEM C
|
---
|
|
|
FM
|
IV SEM C
|
IV SEM B
|
---
|
|
|
VI SEM
MECHANICAL
|
CAD
|
VI SEM B
|
VI SEM C
|
---
|
|
RAC
|
VI SEM C
|
VI SEM B
|
---
|
|
|
DOM
|
VI SEM B
|
---
|
VI SEM C
|
|
|
IE
|
VI SEM C
|
---
|
VI SEM B
|
|
|
ICE
|
---
|
VI SEM C
|
VI SEM B
|
|
|
PT
|
---
|
VI SEM B
|
VI SEM C
|
Saturday, 30 March 2019
Remedial Exam of Refrigeration and Air conditioning (2161908) for BE Semester VI
Schedule of Remedial Exam of Refrigeration and Air conditioning (2161908) for BE Semester VI
Date.2/4/2019
Day.Tuesday
Time. 11.a.m to 12 p.m.
Venue.Room No.413
Date.2/4/2019
Day.Tuesday
Time. 11.a.m to 12 p.m.
Venue.Room No.413
List of students who has not filled Exam Form of Semester 6 A.Y. 2018-19
| 120220119109 | DAMOR RAHUL AMRUTBHAI |
| 130220119062 | PATEL BHAVIKKUMAR MANILAL |
| 150220119025 | DESAI ANANDBHAI HARGOVANBHAI |
| 150220119084 | PAVALA VISHAL MUKESHBHAI |
| 160220119041 | NAKUM ASHWIN RUKHADBHAI |
| 160220119048 | PARMAR MANISH PRAVINBHAI |
Exam forms
of summer 2019
BE (Semester
4 to 8 - Remedial and Term Extension Remedial)
સંસ્થા ખાતે અભ્યાસ કરતા B.E. Semester
4 to 8 - Remedial and Term Extension Remedial ના
ફોર્મ કોલેજ ખાતે આવી ગયેલ છે. જે નીચે દર્શાવેલ તારીખ પ્રમાણે જે તે ડીપાર્ટમેન્ટ માં થી collect કરવાના રહેશે અને તેની ફી onlineભરવાની હોવાથી નીચે દર્શાવેલ સમય મર્યાદામાં ભરી દેવાની રહેશે. ફી ભર્યા બાદ તેની પહોચ અને exam
form જે તે ડીપાર્ટમેન્ટ માં જમા કરાવવાના રહેશે.
Process to pay online college Fee: HDFC
ઉપર દર્શાવેલ લીંક ઉપર ક્લીક કર્યા પછી
વિદ્યાર્થીએ એનરોલમેન્ટ નાખવાનો રહેશે.એનરોલમેન્ટ નાખતા પહેલા વિદ્યાર્થીએ Institute
Name અને BRANCHમાં PRINCIPAL
GOVERNMENT ENGINEERING COLLEGE PATAN છે કે નહિ તેની ખાતરી કરી લેવી. ત્યારબાદ
માત્ર Remedial EXAM FEE ફી નો ઓપ્શન સિલેક્ટ કરવાનો રહેશે. ઓપ્શન સિલેક્ટ કર્યા બાદ EXAM ફોર્મ
માં લખેલ Amount લખવાની રહેશે.
|
ક્રમ
|
Branch
|
તારીખ
|
વિગત
|
|
૧.
|
Mechanical
BE (Semester 4 to 8 - Remedial and Term Extension
Remedial)
|
02-04-2019
(3:15 to 4:00)
|
સંલગ્ન ડીપાર્ટમેન્ટ માં થી GTU
Remedial Exam form collect કરવા
|
|
Online Fee ભરવી.
(Exam Form માં દર્શાવેલ રકમ)
|
|||
|
સંલગ્ન ડીપાર્ટમેન્ટ માં GTU
Remedial Exam form ની સાથે online ફી ભર્યાનીપહોચ જમા કરાવવી.
|
Subscribe to:
Posts (Atom)