Thursday 21 November 2019

 B.E. Semester 1 Exam form

સંસ્થા ખાતે અભ્યાસ કરતા B.E. Semester 1 ના વિદ્યાર્થીઓને જણાવવાનું કે તેમના GTU Regular Exam form કોલેજ ખાતે આવી ગયેલ છે. જે નીચે દર્શાવેલ તારીખ પ્રમાણે જે તે ડીપાર્ટમેન્ટ માં થી collect કરવાના રહેશે અને તેની ફી online ભરવાની હોવાથી નીચે દર્શાવેલ સમય મર્યાદામાં ભરી દેવાની રહેશે. ફી ભર્યા બાદ તેની પહોચ અને exam form જે તે ડીપાર્ટમેન્ટ માં જમા કરાવવાના રહેશે.

Process to pay GTU Regular Exam Fees
ssgecpatan.blogspot.in > online payment > Click Here to Pay GTU Regular Exam Fees >
State Bank Collect
ત્યાર બાદ State Bank Collect માં PRINCIPAL GOVERNMENT ENGINEERING COLLEGE PATAN સિલેક્ટ કર્યા બાદ FEES ભરવાની રહેશે.
Branch
Date and Time
Venue
Remarks
Mechanical
25/11/2019

1:30 PM
Seminar Hall
સંલગ્ન ડીપાર્ટમેન્ટ માં થી GTU Regular Exam form collect કરવા
સંલગ્ન ડીપાર્ટમેન્ટ માં GTU Regular Exam form ની સાથે online ફી (700/-) ભર્યાની પહોચ જમા કરાવવી.

Monday 18 November 2019


Tablet Yojna
All First year Students who have not applied for the Tablet yojna till date can apply for same in phase II on or before 21/12/2019.

Thursday 14 November 2019


B.E. Semester 1 to 2 - Remedial Exam Form

સંસ્થા ખાતે અભ્યાસ કરતા B.E. Semester 1 to 2 - Remedial ના ફોર્મ કોલેજ ખાતે આવી ગયેલ છે. જે નીચે દર્શાવેલ તારીખ પ્રમાણે જે તે ડીપાર્ટમેન્ટ માં થી collect કરવાના રહેશે અને તેની ફી online ભરવાની હોવાથી નીચે દર્શાવેલ સમય મર્યાદામાં ભરી દેવાની રહેશે. ફી ભર્યા બાદ તેની પહોચ અને exam form જે તે ડીપાર્ટમેન્ટ માં જમા કરાવવાના રહેશે.

Process to pay online college Fee: HDFC
              https://bit.ly/2HVL19G

ઉપર દર્શાવેલ લીંક ઉપર ક્લીક કર્યા પછી વિદ્યાર્થીએ એનરોલમેન્ટ નાખવાનો રહેશે.એનરોલમેન્ટ નાખતા પહેલા વિદ્યાર્થીએ Institute Name  અને BRANCHમાં PRINCIPAL GOVERNMENT ENGINEERING COLLEGE PATAN છે કે નહિ તેની ખાતરી કરી લેવી. ત્યારબાદ માત્ર Remedial EXAM FEE ફી નો ઓપ્શન સિલેક્ટ કરવાનો રહેશે. ઓપ્શન સિલેક્ટ કર્યા બાદ EXAM ફોર્મ માં લખેલ Amount લખવાની રહેશે.
Branch
Date and Time
Venue
Remarks
Mechanical
18/11/2019
1:00 PM
Seminar Hall
સંલગ્ન ડીપાર્ટમેન્ટ માં GTU Remedial Exam form ની સાથે online ફી ભર્યાની પહોચ જમા કરાવવી.

સંલગ્ન ડીપાર્ટમેન્ટ માં GTU Remedial Exam form ની સાથે online ફી ભર્યાની પહોચ જમા કરાવવી.