Monday, 13 August 2018


ટેબલેટ માટે જરૂરી સુચના

આથી પ્રથમ વર્ષ મા અભ્યાસ કરતા તમામ વિદ્યાર્થીઓ ને જણાવાનાનું કે જેમને ટેબલેટ લેવાની ઈચ્છા હોય તો તેઓએ ૧૦૦૦/- ફી કોલેજ ખાતે ઓનલાઈન ભરી આપેલ ફોર્મ સાથે ડીપાર્ટમેન્ટ માં સત્વરે જમા કરાવવું. ફેસ ૪ માટે ફોર્મ સ્વીકારવા ની છેલ્લી તારીખ ૪/૧૨/૨૦૧૮ છે.




આ બંન્ને ફોર્મ ભરવા જરૂરી છે.