ટેબલેટ યોજના (પ્રથમ વર્ષ ના વિદ્યાર્થીઓ માટે)
ધોરણ ૧૨ પછીના સ્નાતક અભ્યાસક્રમોમાં પ્રવેશ મેળવતા વિદ્યાર્થીઓના શૈક્ષણિક હિત માટે અને તેમના અભ્યાસ ની ગુણવત્તા માં નોધપાત્ર વધારો થાય તથા તેમના શિક્ષણમાં મૂલ્યવર્ધન કરવા માટે ઉપયોગી સવલત તરીકે ટેબલેટ રૂપિયા ૧૦૦૦ ના ટોકન દરે ઉપલબ્ધ કરાવવાની “ટેબલેટ યોજના” નો લાભ લેવા માટે નીચે જણાવેલ ડીપાર્ટમેન્ટલ coordinator નો સંપર્ક કરવો.
Sr. No.
|
Branch
|
Name of Faculty
|
Contact place
|
1
|
CIVIL ENGINEERING
|
|
Civil Dept. L-911
|
2
|
ELECTRICAL ENGINEERING
|
|
Electrical Dept. L-801
|
3
|
ELECTRONICS & COMMUNICATION ENGINEERING
|
2. Prof. R.A.Chaudhary
|
E& C Dept. L-203
E& C Dept. L-211
|
4
|
MECHANICAL ENGINEERING
|
|
Mechanical Dept. L-401
Mechanical Dept. Room No:413
|
5
|
COMPUTER SCIENCE & ENGINEERING
|
|
CSE Dept.L-303
CSE Dept.L-311
|