Friday, 28 September 2018


Date: 28/09/2018
Exam forms of winter-2018
 B.E Remedial students 
[Semester 1 to 8]
સંસ્થા ખાતે અભ્યાસ કરતા વિદ્યાર્થીઓને જણાવવાનું કે તેમના GTU Remedial Exam form કોલેજ ખાતે આવી ગયેલ છે. જે નીચે દર્શાવેલ તારીખ પ્રમાણે મીકેનીકલ ડીપાર્ટમેન્ટ માં થી collect કરવાના રહેશે અને તેની ફી online ભરવાની હોવાથી નીચે દર્શાવેલ સમય મર્યાદામાં ભરી દેવાની રહેશે. ફી ભર્યા બાદ તેની પહોચ અને exam form જે તે ડીપાર્ટમેન્ટ માં જમા કરાવવાના રહેશે.

Ø process to pay online Remedial GTU Examination Fee :
ssgecpatan.blogspot.in >online payment> Click here to pay GTU Remedial Exam Fee >

ત્યાર બાદ State Bank Collect માં PRINCIPAL GOVERNMENT ENGINEERING COLLEGE PATAN સિલેક્ટ કર્યા બાદ GTU REMEDIAL EXAM FEES ભરવાની રહેશે.

Amount to be paid by students Click Here

ક્રમ
Branch
તારીખ
વિગત
.

ALL

BE - SEM 1 TO 8 REMEDIAL WINTER EXAM-2018
&
BE - SEM 1 TO 8 REMEDIAL WINTER EXAM-2018_Term Extension
02-10-2018
To
04-10-2018

(10:30 to 12:00)
ડીપાર્ટમેન્ટ માં GTU Remedial Exam form ની સાથે online ફી ભર્યાની પહોચ જમા કરાવવી.