Notice for Enrolment Forms and GTU Regular Exam Forms of GTU
B.E.3rd semester (D2D) (New Admission)
આ સંસ્થા ખાતે D2D માં પ્રવેશ મેળવ્યો હોય તેવા વિદ્યાર્થીઓને જણાવવાનું કે તેમણે નીચે દર્શાવેલ તારીખ પ્રમાણે એનરોલમેન્ટ ફોર્મ અને EXAM ફોર્મ ભરવાના રહેશે .વિદ્યાર્થીઓ એ કોલેજ ફી ની સાથે જ GTU એનરોલમેન્ટ ફી ભરેલ હોય અને કોલેજ ફી ભર્યાની પહોચ સંલગ્ન ડીપાર્ટમેન્ટ માં જમા કરાવવાની રહેશે.
ક્રમ
|
Branch
|
Semester
|
એનરોલમેન્ટ ફોર્મ ભરવાની તારીખ
|
Remarks
|
૧.
|
Mechanical
|
BE 3rd Semester D2D
(New Admission)
|
28-09-2018
(10:30 AM)
|
એનરોલમેન્ટ ફોર્મ અને EXAM FORM
|
એનરોલમેન્ટ ફોર્મ વખતે નીચેના ડોક્યુંમેન્ટસ રજુ કરવાના રહેશે.
Ø Passport Size Photo
Ø કોલેજ ફી ભર્યાની પહોચ
એનરોલમેન્ટ ફોર્મ ભરતી વખતે નીચેના ડેટા વિદ્યાર્થીઓએ ડીપાર્ટમેન્ટ માં આપવાના રહેશે.
Mobile
Number
|
Email
Address
|
Parent
Mobile
Number
|
Aadhar
Card
Number
|
Date
Of
Birth
|
Gender
|