Monday, 1 October 2018

સંસ્થા ખાતે અભ્યાસ કરતા જે વિદ્યાર્થીઓએ નીચે જણાવેલ Exam ફોર્મ ના ભરેલ હોય તેમણે તેમના exam form નીચે દર્શાવેલ તારીખ પ્રમાણે Student section માં થી collect કરવાના રહેશે અનેતેની ફી  online  ભર્યા બાદ  પહોચ અને  exam form  Student Section માં જમા કરાવવાના રહેશે.
Ø  process to pay online Fee :
ssgecpatan.blogspot.in >online payment>

ત્યાર બાદ State Bank Collect માં PRINCIPAL GOVERNMENT ENGINEERING COLLEGE PATAN સિલેક્ટ કર્યા બાદ FEES ભરવાની રહેશે.Inline image

Inline image
    ઉપરોક્ત તારીખ પછી કોઈ પણ કારણ હશે તો પણ Exam ફોર્મ સ્વીકારવામાં નહી આવે જેની નોધ લેવી.