આ સંસ્થા ખાતે પ્રથમ સેમેસ્ટર માં પ્રવેશ મેળવ્યો હોય તેવા વિદ્યાર્થીઓને જણાવવાનું કે તેમણે નીચે દર્શાવેલ તારીખ પ્રમાણે એનરોલમેન્ટ ફોર્મ ભરવાના રહેશે .વિદ્યાર્થીઓ એ કોલેજ ફી ની સાથે જ GTU એનરોલમેન્ટ ફી ભરેલ હોય કોલેજ ફી ભર્યાની પહોચ સંલગ્ન ડીપાર્ટમેન્ટ માં જમા કરાવવાની રહેશે.
ક્રમ
|
Branch
|
Semester
|
ફોર્મ ભરવાની તારીખ
|
Remarks
|
૧.
|
MECHANICAL
|
BE 1st Semester
(New Admission)
|
04-10-2018
(10:30 TO 12:00)
&
05-10-2018
(10:30 TO 12:00)
|
એનરોલમેન્ટ ફોર્મ વખતે નીચેના ડોક્યુંમેન્ટસ રજુ કરવાના રહેશે.
Ø Passport Size Photo
Ø કોલેજ ફી ભર્યાની પહોચ
Ø જે વિદ્યાર્થીઓના નામ માં ભૂલ હોય તેમણે Name correction form ભરવાનું રહેશે જે સંસ્થા ખાતે થી આપવામાં આવશે. Name correction ફોર્મ ની સાથે mark sheet of 10th & mark sheet of 12th & L.C. જોડવાની રહેશે.
એનરોલમેન્ટ ફોર્મ ભરતી વખતે નીચેના ડેટા વિદ્યાર્થીઓએ ડીપાર્ટમેન્ટ માં આપવાના રહેશે. જે માટે આપેલ ગુગલ ફોર્મ ભરવું જરૂરી છે.
Google Form link : https://goo.gl/forms/IuXXQ2lSFCFPrxur1
Mobile
Number
|
Email
Address
|
Parent
Mobile
Number
|
Aadhar
Card
Number
|
Date
Of
Birth
|
Gender
|