Tuesday 23 January 2018

નોટીસ
સ્કોલરશીપ ૨૦૧૭-૧૮ અંગે
(જનરલ કેટેગરી ના વિદ્યાર્થીઓ માટે)

આથી જનરલ(OPEN) કેટેગરી ના જે વિધાર્થીઓને વર્ષ ૨૦૧૭-૧૮ માટેની આર્થિક રીતે પછાત ના સ્કોલરશીપ (E B C)માટે નો લાભ લેવા માટે ફોર્મ 30/01/2018પહેલા ભરીને કોલેજ મા જમા કરાવી દેવું.
              ફોર્મ:     EBC SCHOLARSHIP FORM 2018