Thursday 5 April 2018

         

તા.૦૫/૦૪/૨૦૧૮
નોટિસ
           આથી સેમે-૪ અને ૬ ના  વિદ્યાર્થીઓને જણાવાનું કે મીકેનીકલ વિભાગ Rashtriya Uchchatar Siksha Abhiyan(RUSA) પોગ્રામ ના અંતર્ગત વોકેશનલ કોર્સ ની યાદી માં આપેલા કોર્સ શરુ કરવા જઈ રહ્યા છીએ.તો જે વિદ્યાર્થી ઓ આ કોર્સ કરવા માંગતા હોય તે વહેલા તે પહેલા ના ધોરણે પ્રો.કે.કે.રબારી સાહેબ ને પોતાનું નામ લખવી દેવા. નામ લખાવાની છેલ્લી તારીખ ૦૬/૦૪/૨૦૧૮ છે.
વધુ માહિતી જે તે સમયે કોર્સ ચાલુ થયે આપવામાં આવશે .જે બધા માટે બંધનકર્તા રહેશે.
            નીચેના સ્થળે અને સમયે ફરજીયાત હાજર રહેવા જણાવા માં આવે છે.

તારીખ:૦૯/૦૪/૨૦૧૮       સમય:૧૧:૦૦ કલાકે   મીકેનીકલ સેમીનાર હોલ.



નોધ.-
૧. આ કોર્સ માં સેમે-૪ અને સેમે -૬ ના ૨૫ વિદ્યાર્થી લેખે કુલ ૫૦ જ વિદ્યાર્થીઓ ને જ આ કૉર્સ માં પ્રવેશ આપવાનો હોઈ વહેલા તે પહેલા ના ધોરણે નામ લખાવી લેવું.

૨. આ કોર્સ માં મળનારું સર્ટીફીકેટ આગળ ના ભવિષ્ય માં ખુબ જ ઉપયોગી થશે.
૩. આ કોર્સ ની ભરવાની થતી ફી સરકાર શ્રી તરફ થી ભરવાની છે.માટે વિદ્યાર્થી માટે આ કોર્સ સંપૂર્ણપણે નિશુલ્ક રહેશે.

લિ.  ખાતા ના વડા શ્રી

મીકેનીકલ વિભાગ