Wednesday 2 May 2018

Exam forms of summer 2018
 B.E Semester- 2 (Regular Student Only]

સંસ્થા ખાતે અભ્યાસ કરતા B.E. Semester 2 ના વિદ્યાર્થીઓને જણાવવાનું કે તેમના GTU Regular Exam form કોલેજ ખાતે આવી ગયેલ છેજે નીચે દર્શાવેલ તારીખ પ્રમાણે જે તે ડીપાર્ટમેન્ટ માં થી collect કરવાના રહેશે અને તેની ફી online ભરવાની હોવાથી નીચેદર્શાવેલ સમય મર્યાદામાં ભરી દેવાની રહેશેફી ભર્યા બાદ તેની પહોચ અને exam form જે તે ડીપાર્ટમેન્ટ માં જમા કરાવવાના રહેશે.
Ø  process to pay GTU Regular Exam Fees

ત્યાર બાદ State Bank Collect માં PRINCIPAL GOVERNMENT ENGINEERING COLLEGE PATAN સિલેક્ટ કર્યા બાદ FEES ભરવાની રહેશે.

ક્રમ
Branch
તારીખ
વિગત
.

MECHANICAL
BE Semester 2
03-05-2018
AND
04-05-2018

10:30
સેમીનાર હોલ
સંલગ્ન ડીપાર્ટમેન્ટ માં થી GTU Regular Exam form collect કરવા
Online Fee ભરવી.
(Exam Form માં દર્શાવેલ રકમ 750/-)
સંલગ્ન ડીપાર્ટમેન્ટ માં GTU Regular Exam form ની સાથે online ફી ભર્યાનીપહોચ જમા કરાવવી.