Friday 18 January 2019


Mechanical Engineering Department

Notice for Marksheets

સંસ્થા ખાતે અભ્યાસ કરતા વિદ્યાર્થીઓએ ડીપાર્ટમેન્ટમાથી May 2018 ની તમામ માર્કશીટ નીચે જણાવ્યા પ્રમાણે ની તારીખ અને સમય અનુસાર કુ. પ્રિયંકા પટેલ  (CAD LAB) પાસેથી બપોરે ૨ થી ૩ વાગ્યા સુધીમાં મેળવી લેવી. માર્કશીટ મેળવવાની છેલ્લી તારીખ ૧/૨/૨૦૧૯.
સેમ. ૧ અને ૨
સોમવાર
સેમ.
મંગળવાર
સેમ.
બુધવાર
સેમ.
ગુરુવાર
સેમ.
શુક્રવાર

જે વિદ્યાર્થીઓએ May 2018 સિવાય  ની કોઈ પણ માર્કશીટ સંસ્થા ખાતે થી ના લીધેલ હોય તેવા  વિદ્યાર્થીઓએ વિદ્યાર્થીવિભાગ માંથી નીચે જણાવેલ તારીખ પ્રમાણે  બપોરના ૩ થી પ વાગ્યા સુધીમાં લઇ લેવી.



Sr. No.
Branch
Date
Time
1.
Civil Engineering
21-01-2019
3 PM to 5 PM
22-01-2019
2.
Electrical Engineering
23-01-2019
3 PM to 5 PM
24-01-2019
3.
E& C Engineering
25-01-2019
3 PM to 5 PM
28-01-2019
4.
Mechanical Engineering
29-01-2019
3 PM to 5 PM
30-01-2019
5.
Computer Engineering
31-01-2019
3 PM to 5 PM















ઉપરોક્ત જણાવ્યા પ્રમાણે ના સમય અને તારીખ અનુસાર જ માર્કશીટ લઇ લેવી અન્યથા જવાબદારી વિદ્યાર્થીની પોતાની રહેશે જેની નોધ લેવી.