Wednesday 3 April 2019

સેમેસ્ટર-૪ ના વિદ્યાર્થી ઓં માટે અગત્ય ની સુચના
તારીખ:૩/૦૪/૨૦૧૯
બેચ – B1 બેચ –B2 અને બેચ –C2 નું  MMM વિષય નું સબમીશન અને પાવર પોઈન્ટ PRESENTATION Prof.K.K.RABARI SIR પાસે રજુ કરવાનું રહેશે. 
DATE:10/04/2019
Time:10:30 to 12:30----B1 BATCH
Time:1:00 to 3:00----B2 BATCH
Time:3:00 to 5:00----C2 BATCH
જરૂરી અને ખુબ જ અગત્ય ની સૂચનાઓ:
૧.ઉપર દર્શાવેલા શીડ્યુલ પ્રમાણે દરેક વિધાર્થી એ ફરજીયાતપણે પોતાના ગ્રુપ મેમ્બર સાથે ઉપસ્થિત રહેવું.
૨. પોતાની પાસે અથવા ગ્રુપ માં કોઈ  ની પાસે લેપટોપ હોય તો સાથે અવશ્ય લાવવું.
૩.પોતાની PRESENTATION ની PPTS લેપટોપ માં લોડ કરી ને લાવવી.લેપટોપ ના હોય તો PENDRIVE માં લાવવી.
૪.આ PRESENTATION માં જે તે આનુસંગિક ફેકલ્ટી શ્રી  દ્વારા જે માર્ક્સ મુકવામાં આવશે તે ફાઈનલ સબમીશન ના માર્કસ માં ધ્યાને લેવામાં આવશે.જેની દરેક વિદ્યાર્થી એ નોંધ લેવી.
ગેરહાજર રહેનાર ના ગુણ શૂન્ય ગણવામાં આવશે.પાછળ થી કોઈ ફેકલ્ટી ની જવાબદારી રહેશે નહિ તેની દરેક વિદ્યાર્થી એ નોંધ લેવી.