Saturday 29 February 2020


કોલેજ ફી
સંસ્થા ખાતે અભ્યાસ કરતા 2nd  ,4th, 6th  and 8th  Semester  ના વિદ્યાર્થીઓને જણાવવાનું કે તેમણે કોલેજ ફી નીચે દર્શાવેલ તારીખ પ્રમાણે  online  ભરી દેવાની રહેશે. ફી ભર્યા બાદ તેની પહોચ  જયારે માંગવામાં આવે ત્યારે જે તે ડીપાર્ટમેન્ટ માં જમા કરાવવાની રહેશે.
Details
BE 2nd
Semester
Students
BE  4th Semester 

(D2D
Students only)
4th ,6th and 8th  Semester (Non TFW Male Students)
4th,6th and 8th Semester (TFW Students)
4th ,6th and 8th Semester (Female Students)
College Fee in Rs.
350
350
1100
350
350









Process to pay online college Fee :

SBI Collect

ssgecpatan.blogspot.in > online payment > Click Here to Pay Online College Fees
ત્યાર બાદ State Bank Collect માં  PRINCIPAL GOVERNMENT ENGINEERING COLLEGE PATAN સિલેક્ટ કર્યા બાદ FEES ભરવાની રહેશે.



ક્રમ
Branch
Semester
Online Fee ભરવાની  તારીખ
.
ALL
BE Semester 2,4,6,8
02nd March  to 18th  March 2020