Monday 26 October 2020

 Notice for College Fees

 સંસ્થા ખાતે અભ્યાસ કરતા 3rd ,5th and 7th Semester  ના વિદ્યાર્થીઓને જણાવવાનું કે તેમણે  કોલેજ ફી નીચે દર્શાવ્યા પ્રમાણે  online ભરવાની રહેશે.

 

Details

3rd ,5th and 7th  Semester

(Non TFW Male Students)

3rd ,5th and 7th  Semester (TFW Students)

3rd ,5th and 7th  Semester (Female Students)

 

College Fee in Rs.

 

 

1400

 

650

 

650

 

 Ø  process to pay online college Fee :

State Bank Collect

માં PRINCIPAL GOVERNMENT ENGINEERING COLLEGE PATAN સિલેક્ટ કર્યા બાદ FEES ભરવાની રહેશે.

Online ફી ભર્યા બાદ ફી ની રિસીપ્ટ કોલેજ ખાતે જમા કરાવવાની નથી.

Online ફી ભર્યા બાદ ફી ની રિસીપ્ટ પોતાની જોડે જ રાખવી.