Sunday, 22 July 2018

અગત્ય ની સુચના 
Date:23/07/2018
  સેમેસ્ટર ૫ ના વિદ્યાર્થી ઓં ને ખાસ જણાવામાં આવે છે કે DE-II A   નીં લેબ COE ખાતે અવશ્ય ભરે
અને ત્યાં કોર્સ માં REGISTRATION   કરાવે .ત્યાં ની હાજરી પર થી જે તે વિષય નું સબમીશન થશે જેની ગંભીર નોધ લેવી.આપની ગેરહાજરી માટે   તમે  પોતે જ જવાબદાર રહેશો.