Tuesday, 24 July 2018

REVISED NOTICE


તા.૨૪/૦૭/૨૦૧૮
નોટિસ
           આથીસેમેસ્ટર ૫ અને ૭  વિદ્યાર્થીઓને જણાવાનું કે સરકારી ઇજનેરી કોલેજ પાટણ Rashtriya Uchchatar Siksha Abhiyan(RUSA) પોગ્રામ ના અંતર્ગત વોકેશનલ કોર્સ ની યાદી માં આપેલા કોર્સ શરુ કરવા જઈ રહ્યા છીએ.તો જે વિદ્યાર્થી ઓ આ કોર્સ કરવા માંગતા હોય તે વહેલા તે પહેલા ના ધોરણે નીચે આપેલી લીંક ઉપર પોતાનું નામ અને ડીટેલ સબમિટ કરાવે .ડીટેલ સબમિટ કરવાની છેલ્લી તારીખ :૨૫/૦૭/૨૦૧૮ ના  સવારે  ૧૦:૦૦ વાગ્યા સુધી ની છે


વધુ માહિતી જે તે સમયે કોર્સ ચાલુ થયે આપવામાં આવશે .જે બધા માટે બંધનકર્તા રહેશે.

Details of courses:

Sr.No
Topic/Module
Duration(Hrs)
Key learning outcomes
1
Fundamentals of Electronics and computers
50
To be familiar with computer hardware and also able to usage of electronic components related to it.
2
PC Hardware support skills
48
To have efficient knowledge about the computer hardware and also able to trouble shoot the issues related to hardware of the computer and its peripherals.
3
OS support skills
60
To have a good knowledge about the operating system
And also able to trouble shoot the queries related to OS
4
Window server 2008
80
To have good knowledge about the windows server and its installation, handling and monitoring and solving the queries related to it 
5
English and personality development
80
To be efficient communication skills and have enhanced personality

નોધ.-
૧. આ કોર્સ ના કુલ મળી ને ૩૧૮ કલાક થાય છે.
૨.વિદ્યાર્થીઓ ને જ આ કૉર્સ માં પ્રવેશ મેરીટ ના ધોરણે આપવાનો હોઈ વહેલા તે પહેલા નામ લખાવી લેવું.( તમારું આખું નામ અટક સાથે,સેમેસ્ટર,EMAIL ID,મોબાઇલ નંબર,છેલ્લા સેમેસ્ટર ના CPI,કેટેગરી)
૩.આ કોર્સ માં મળનારું સર્ટીફીકેટ આગળ ના ભવિષ્ય માં ખુબ જ ઉપયોગી થશે.આ કોર્સ માં મળનારું પ્રમાણપત્ર JETKING  અને NSDL(National skill development corporation) certified મળશે.
૪. આ કોર્સ ની ભરવાની થતી ફી સરકાર શ્રી તરફ થી ભરવાની છે.માટે વિદ્યાર્થી માટે આ કોર્સ સંપૂર્ણપણે નિશુલ્ક રહેશે.
૫.આ કોર્સ માં એ વિદ્યાર્થીઓએ જ નામ લખાવું કે જે સંપૂર્ણ કોર્સ ખુબ જ નિયમિત હાજરી સાથે કરવા ઈચ્છતા હોય,કારણ કે કોર્સ શરુ કર્યા પહેલા આપ પાસે થી બાહેધરી પત્ર લેવા માં આવશે( કોર્સ વચ્ચે થી અધુરો મુકીશું નહી એ મતલબ નું બાહેધરી પત્ર)
૬.ઉપર ની સુચના ઓ માં  સરકારશ્રી ના આદેશ મુજબ વખતોવખત ફેરફાર થઇ શકે છે જેની પણ સર્વે વિદ્યાર્થી એ નોધ લેવી.
૭. વધુ માહિતી માટે રૂબરૂ કોલેજ આવી ને મળવું.પરંતુ નામ નક્કી કરેલ તારીખ પહેલા નોધાવી લેવા.(લીંક ઉપર આપેલી જ છે.)