Thursday, 5 July 2018


GTU પરિક્ષા માર્કશીટ સંદર્ભે
તમામ મીકેનીકલ ઇજનેરી વિભાગના વિદ્યાર્થીઓને જણાવવાનું કે GTU પરિક્ષાની માર્કશીટ ડીપાર્ટમેન્ટ ખાતે આવી ગયેલ છે. તો નીચે જણાવ્યા મુજબ ડીપાર્ટમેન્ટ માંથી તા. ૧૩/૦૭/૨૦૧૮ સુધીમાં ૧૦:૩૦ થી ૨:૦૦ વાગ્યા સુધી મેળવી લેવી.
સેમેસ્ટર ૭ અને ૮ ની માર્કશીટ અને પ્રોવિઝનલ સર્ટી. માટે કોલેજ ના વિદ્યાર્થી વિભાગ નો સંપર્ક કરવો.

Detail of Marksheet
Day
Contact Person
1st Sem. Regular (Dec. 2017)
Monday
Kum. P. B. Patel
3rd Sem. Regular (Dec. 2017)
5th Sem. Regular (Dec. 2017)
1st Sem. Remedial (Dec. 2017)
Tuesday
2nd Sem. Remedial (Dec. 2017)
3rd Sem. Remedial (Dec. 2017)
4th Sem. Remedial (Dec. 2017)
Wednesday
5th Sem. Remedail (Dec. 2017)
6th Sem. Remedial (Dec. 2017)
1st Sem. Remedial (May 2017)
Thursday
Mr. R. V. Patel
2nd Sem. Remedial (May 2017)
2nd Sem. Regular (May 2017)
3rd Sem. Regular (May 2017)
4th  Sem. Regular (May 2017)
1st Sem. Remedial (Dec. 2016)
Friday
2nd Sem. Remedial (Dec. 2016)
3rd Sem. Regular (Dec. 2016)
5th Sem. Remedail (Dec. 2016)
6th Sem. Remedial (Dec. 2016)