અગત્ય ની સુચના
તા.૩૧/૦૮/૨૦૧૯
સેમેસ્ટર ૭ ના વિદ્યાર્થીઓ ને
જણાવાનું એ IDMC Limited,Anand ખાતે મીકેનીકલ વિભાગ ની INDUSTRIAL VISIT confirm થયી છે.છે.જેમના Project Title
Production/fabrication/Machine Design/Manufacturing Domain માં હોય તેમના માટે IDMC Limited,Anand ની Visit કરવી ફરજીયાત છે.આ સિવાય ના
Project Title વાળા વિદ્યાર્થી પણ
આ VISIT માં આવી શકે છે.
સેમેસ્ટર ૭ ના
વિદ્યાર્થીઓ એ IDMC
Limited ની Industrial Visit માટે વહેલા તે પહેલા ધોરણે પ્રો.કે.કે રબારી સર ને નામ નોધાવી દેવું. નામ નોધાવા ની છેલ્લી
તારીખ ૦૬/૦૯/૨૦૧૯ છે.જેની ગંભીર નોધ લેવી.
નોંધ:
૧.INDUSTRIAL VISIT REPORT વગર Project-1 વિષય નું ટર્મ વર્ક
સબમીશન કરવામાં આવશે નહિ જેની દરેક વિદ્યાર્થી એ નોધ લેવી.