Friday, 23 August 2019

નોટીસ
ફી રીફંડ માટે

સંસ્થા ખાતે અભ્યાસ કરતા વિદ્યાર્થીઓએ ભૂલથી એકથી વધારે વખત કોલેજ  ફી અથવા કોઈ પણ પ્રકારની ફી આજ દિન સુધી ભરેલ હોય તેવા વિદ્યાર્થીઓએ ફી રીફંડ માટે તારીખ 30/૦8/2019 સુધીમાં નિયત નમુના માં અરજી કરવી.તારીખ 30/08/2019 પછી મળેલ અરજી ગ્રાહ્ય રાખવામાં આવશે નહિ જેની નોંધ લેવી.

નિયત નમુના માટેનું ફોર્મ ડીપાર્ટમેન્ટ ના  વિદ્યાર્થી વિભાગ કો-ઓર્ડીનેટર પાસેથી મેળવીને જરૂરી પુરાવા સાથે ડીપાર્ટમેન્ટ માં આપવું.