Wednesday, 28 August 2019


Notice for Marksheets

સંસ્થા ખાતે અભ્યાસ કરતા વિદ્યાર્થીઓએ ડીપાર્ટમેન્ટમાથી WINTER 2018 તથા SUMMER 2019 ની માર્કશીટ તારીખ 29-08-2019 to 31-08-2019 દરમ્યાન લઇ લેવી.
જે વિદ્યાર્થીઓએ  WINTER 2018 તથા SUMMER 2019 સિવાય  ની કોઈ પણ માર્કશીટ સંસ્થા ખાતે થી ના લીધેલ હોય તેવા  વિદ્યાર્થીઓએ વિદ્યાર્થીવિભાગ માંથી બપોરના ૩ વાગ્યાથી પાંચ વાગ્યા સુધીમાં લઇ લેવી.
Sr. No.
Branch
Date
Time
Venue
1.
Mechanical Engineering
27-08-2019 to
30 08-2019
5:10 PM to 6 PM
Room no. - 402
Mr. R. V. Patel

ઉપરોક્ત જણાવ્યા પ્રમાણે ના સમય અને તારીખ અનુસાર જ માર્કશીટ લઇ લેવી અન્યથા જવાબદારી વિદ્યાર્થીની પોતાની રહેશે જેની નોધ લેવી.