Notice
for offline admitted students
1st semester and D2D (New Admission) ના જે વિધાર્થીઓએ offline Round માં એડમિશન
લીધેલ હોય તેવા Male વિદ્યાર્થીઓએ 1500 Rs. ફી “Offline admission fees” ના option માં ભરવાની રહેશે જેની નોધ લેવી.
Ø process to pay online Fee :
ત્યાર બાદ State Bank
Collect માં PRINCIPAL GOVERNMENT ENGINEERING COLLEGE PATAN સિલેક્ટ કર્યા બાદ FEES “Offline
admission fees “ ના ઓપ્શન માં ભરવાની રહેશે.
ખાસ નોંધ:
વિદ્યાર્થીઓએ
ફી ની પહોચ Department માં જમા
કરાવવાની રહેશે.