Thursday, 26 September 2019

Wednesday, 25 September 2019

Presentation: Control Engineering_30/09/19 to 04/10/19

All concern students are informed to prepare presentation on the topics uploaded in google classroom.Bring the same in soft copy in pen drive.
Presentation dates:30/09/19 to 04/10/19 during their lab hours.
Those who have not submitted their task in google class room will have to prepare presentation from
one of the following chapters (whole chapter)
1 Time response analysis:
2 Frequency response analysis
3 Stability
4 State space analysis

Remedial Exam - Control Engineering

Date:03/10/19,Time 1:15 pm to 2:15.
Exam forms of Winter 2019
 B.E Semester- 3 (Regular Student Only]
સંસ્થા ખાતે અભ્યાસ કરતા B.E. Semester 3 ના વિદ્યાર્થીઓને જણાવવાનું કે તેમના GTU Regular Exam form કોલેજ ખાતે આવી ગયેલ છે. જે નીચે દર્શાવેલ તારીખ પ્રમાણે જે તે ડીપાર્ટમેન્ટ માં થી collect કરવાના રહેશે અને તેની ફી online ભરવાની હોવાથી નીચે દર્શાવેલ સમય મર્યાદામાં ભરી દેવાની રહેશે. ફી ભર્યા બાદ તેની પહોચ અને exam form જે તે ડીપાર્ટમેન્ટ માં જમા કરાવવાના રહેશે.
Process to pay online Fee: HDFC
              https://bit.ly/2HVL19G
ઉપર દર્શાવેલ લીંક ઉપર ક્લીક કર્યા પછી વિદ્યાર્થીએ એનરોલમેન્ટ નાખવાનો રહેશે.એનરોલમેન્ટ નાખતા પહેલા વિદ્યાર્થીએ Institute Name  અને BRANCHમાં PRINCIPAL GOVERNMENT ENGINEERING COLLEGE PATAN છે કે નહિ તેની ખાતરી કરી લેવી. ત્યારબાદ માત્ર GTU Regular EXAM FEE ફી નો ઓપ્શન સિલેક્ટ કરવાનો રહેશે. ઓપ્શન સિલેક્ટ કર્યા બાદ EXAM ફોર્મ માં લખેલ Amount લખવાની રહેશે.
ક્રમ
Branch
તારીખ
વિગત
.

Mechanical
BE Semester 3

27-09-2019
10:30 PM
Seminar Room
સંલગ્ન ડીપાર્ટમેન્ટ માં થી GTU Regular Exam form collect કરવા
Online Fee ભરવી.
(Exam Form માં દર્શાવેલ રકમ)
(850/-)
સંલગ્ન ડીપાર્ટમેન્ટ માં GTU Regular Exam form ની સાથે online ફી ભર્યાની પહોચ જમા કરાવવી.
                                                                    
નોધ: Regular Exam form ની સાથે કોલેજ ફી ભર્યાની પહોચ તેમજ GTU Regular Exam ફી ની પહોચ જમા કરાવવી.                  

Exam forms of Winter 2019
BE (Sem 3 to 8) remedial
સંસ્થા ખાતે અભ્યાસ કરતા B.E. Semester 3 to 8- Remedial ના વિદ્યાર્થીઓને જણાવવાનું કે તેમના GTU Remedial Exam form કોલેજ ખાતે આવી ગયેલ છે. જે નીચે દર્શાવેલ તારીખ પ્રમાણે જે તે ડીપાર્ટમેન્ટ માં થી collect કરવાના રહેશે અને તેની ફી online ભરવાની હોવાથી નીચે દર્શાવેલ સમય મર્યાદામાં ભરી દેવાની રહેશે. ફી ભર્યા બાદ તેની પહોચ અને exam form જે તે ડીપાર્ટમેન્ટ માં જમા કરાવવાના રહેશે.
Process to pay online Fee: HDFC
              https://bit.ly/2HVL19G
ઉપર દર્શાવેલ લીંક ઉપર ક્લીક કર્યા પછી વિદ્યાર્થીએ એનરોલમેન્ટ નાખવાનો રહેશે.એનરોલમેન્ટ નાખતા પહેલા વિદ્યાર્થીએ Institute Name  અને BRANCHમાં PRINCIPAL GOVERNMENT ENGINEERING COLLEGE PATAN છે કે નહિ તેની ખાતરી કરી લેવી  ત્યારબાદ માત્ર           GTU Remedial EXAM FEE ફી નો ઓપ્શન સિલેક્ટ કરવાનો રહેશે. ઓપ્શન સિલેક્ટ કર્યા બાદ EXAM ફોર્મ માં લખેલ Amount લખવાની રહેશે.
ક્રમ
Branch
તારીખ
વિગત
.

Mechanical
BE Semester 3 to 8 Remedial

26-09-2019
10:30 PM
Seminar Room
સંલગ્ન ડીપાર્ટમેન્ટ માં થી GTU Remedial Exam form collect કરવા
Online Fee ભરવી.
(Exam Form માં દર્શાવેલ રકમ)
સંલગ્ન ડીપાર્ટમેન્ટ માં GTU Remedial Exam form ની સાથે online ફી ભર્યાની પહોચ જમા કરાવવી.