Exam forms
of Winter 2019
B.E Semester- 3 (Regular Student
Only]
સંસ્થા ખાતે અભ્યાસ કરતા B.E. Semester 3 ના વિદ્યાર્થીઓને જણાવવાનું કે તેમના GTU Regular Exam
form કોલેજ ખાતે આવી ગયેલ છે. જે નીચે દર્શાવેલ તારીખ પ્રમાણે જે તે ડીપાર્ટમેન્ટ માં થી collect કરવાના રહેશે અને તેની ફી online ભરવાની હોવાથી નીચે દર્શાવેલ સમય મર્યાદામાં ભરી દેવાની રહેશે. ફી ભર્યા બાદ તેની પહોચ અને exam form જે તે ડીપાર્ટમેન્ટ માં જમા કરાવવાના રહેશે.
Process
to pay online Fee: HDFC
ઉપર
દર્શાવેલ લીંક ઉપર ક્લીક કર્યા પછી વિદ્યાર્થીએ એનરોલમેન્ટ નાખવાનો રહેશે.એનરોલમેન્ટ નાખતા પહેલા વિદ્યાર્થીએ Institute Name અને BRANCHમાં PRINCIPAL GOVERNMENT
ENGINEERING COLLEGE PATAN છે કે નહિ તેની ખાતરી કરી લેવી. ત્યારબાદ
માત્ર GTU Regular EXAM FEE ફી નો ઓપ્શન સિલેક્ટ કરવાનો રહેશે.
ઓપ્શન સિલેક્ટ કર્યા બાદ EXAM ફોર્મ માં લખેલ Amount
લખવાની રહેશે.
ક્રમ
|
Branch
|
તારીખ
|
વિગત
|
૧.
|
Mechanical
BE Semester 3
|
27-09-2019
10:30 PM
Seminar Room
|
સંલગ્ન ડીપાર્ટમેન્ટ માં થી GTU Regular Exam form collect કરવા
|
Online Fee ભરવી.
(Exam Form માં દર્શાવેલ રકમ)
(850/-)
|
|||
સંલગ્ન ડીપાર્ટમેન્ટ માં GTU Regular Exam form ની સાથે online ફી ભર્યાની પહોચ જમા કરાવવી.
|