અગત્ય ની સુચના
તા.04/09/2019
સેમેસ્ટર ૭ ના વિદ્યાર્થીઓ ને જણાવાનું એ IDMC Limited,Anand ખાતે મીકેનીકલ વિભાગ ની INDUSTRIAL VISIT confirm થયી છે.છે.જેમના Project Title Production/fabrication/Machine Design/Manufacturing Domain માં હોય તેમના માટે IDMC Limited,Anand ની Visit કરવી ફરજીયાત છે.આ સિવાય ના Project Title વાળા વિદ્યાર્થી પણ આ VISIT માં આવી શકે છે.
સેમેસ્ટર ૭ ના વિદ્યાર્થીઓ એ IDMC Limited ની Industrial Visit માટે વહેલા તે પહેલા ધોરણે પ્રો.કે.કે રબારી સર ને નામ નોધાવી દેવું. નામ નોધાવા ની છેલ્લી તારીખ ૦૭/૦૯/૨૦૧૯ છે.જેની ગંભીર નોધ લેવી.
જે વિદ્યાર્થીઓએ ઓફલાઈન નામ નોધાવ્યા છે તેમને પણ આ લીંક માં વિગત અવશ્ય ભરવી. આજ વિગત ફાઈનલ ગણવામાં આવશે જેની દરેકે નોંધ લેવી.
લીંક:FILL DETAIL HERE FOR INDUSTRIAL VISIT
જે વિદ્યાર્થીઓએ ઓફલાઈન નામ નોધાવ્યા છે તેમને પણ આ લીંક માં વિગત અવશ્ય ભરવી. આજ વિગત ફાઈનલ ગણવામાં આવશે જેની દરેકે નોંધ લેવી.
લીંક:FILL DETAIL HERE FOR INDUSTRIAL VISIT
નોંધ:
૧.INDUSTRIAL VISIT REPORT વગર Project-1 વિષય નું ટર્મ વર્ક સબમીશન કરવામાં આવશે નહિ જેની દરેક વિદ્યાર્થી એ નોધ લેવી.