Notice for College Fees
સંસ્થા ખાતે અભ્યાસ કરતા 3rd,5th
and 7th Semester ના વિદ્યાર્થીઓને જણાવવાનું કે તેમણે કોલેજ ફી નીચે દર્શાવેલ તારીખ પ્રમાણે online ભરી દેવાની રહેશે. ફી ભર્યા બાદ તેની પહોચ જયારે
માંગવામાં આવે ત્યારે જે તે ડીપાર્ટમેન્ટ માં જમા કરાવવાની રહેશે.
Details
|
3rd ,5th and 7th Semester
(Non TFW Male Students)
|
3rd ,5th and 7th Semester (TFW Students)
|
3rd ,5th and 7th Semester (Female Students)
|
College Fee in Rs.
|
1400
|
650
|
650
|
Ø process to pay online college Fee
:HDFC
ઉપર
દર્શાવેલ લીંક ઉપર ક્લીક કર્યા પછી વિદ્યાર્થીએ એનરોલમેન્ટ નાખવાનો રહેશે.એનરોલમેન્ટ નાખતા પહેલા વિદ્યાર્થીએ Institute Name અને BRANCHમાં PRINCIPAL
GOVERNMENT ENGINEERING COLLEGE PATAN છે કે
નહિ તેની ખાતરી કરી લેવી. ત્યારબાદ માત્ર SEMESTER FEES ફી નો ઓપ્શન સિલેક્ટ કરવાનો રહેશે.
ક્રમ
|
Branch
|
Semester
|
Online Fee ભરવાની
તારીખ
|
Penalty
|
૧.
|
ALL
|
BE Semester 3,5,7
|
5th September 2019 to 30th September 2019
|
0 Rs.
|