Tuesday, 22 October 2019

Feedback Form:Control Engineering/Heat Transfer_Prof.K.H.Thakkar

All students of sem V are informed to fill feedback before:24/10/19,3:00pm.
Fill separate form for each subject
Feedback form

Monday, 21 October 2019


MD Feedback for Academic Year 2019-20


Click this link for your response: https://forms.gle/XFHoYKgPpAvtzWU58

Monday, 14 October 2019

પ્રથમ સેમેસ્ટર તથા D to D ત્રણ સેમેસ્ટર

સંસ્થા ખાતે પ્રથમ સેમેસ્ટર તથા ડી ટુ ડી માં પ્રવેશ મેળવેલ તમામ  વિદ્યાર્થીઓએ identity Card (I-Card) માટે ssgecpatan.blogspot.in પર તમામ ડેટા ભરવાના રહેશે. વિદ્યાર્થીઓ એ પાસપોર્ટ સાઈનો ફોટો સ્કેન કરીને અપલોડ કરવાનો રહેશે. વિદ્યાર્થીઓ એ કોલેજ ફી ની સાથે  I Card ની ફી ભરેલ હોય કોઈ પણ પ્રકારની ફી ભરવાની રહેશે નહી.
ફોટો અપલોડ કરતી વખતે ફાઇલ ના  નામમાં પોતાનો એનરોલમેન્ટ નંબર લખવો.
વિદ્યાર્થીઓએ તમામ માહિતી ચોકસાઈ થી ભરવાની રહેશે.વિદ્યાર્થીઓએ ભરેલ માહિતી મુજબ જ I Card ની પ્રિન્ટ મળશે જેની નોધ લેવી.

Sunday, 13 October 2019

Notice for  Sem. 1 (New Admission) Students
Enrollment Form
આ સંસ્થા ખાતે Sem I માં પ્રવેશ મેળવ્યો હોય તેવા વિદ્યાર્થીઓને જણાવવાનું કે તેમણે નીચે દર્શાવેલ તારીખ પ્રમાણે એનરોલમેન્ટ ફોર્મ ભરવાના રહેશે .વિદ્યાર્થીઓ એ કોલેજ ફી ની સાથે જ GTU એનરોલમેન્ટ ફી ભરેલ હોય તે કોલેજ ફી ભર્યાની પહોચ  સંલગ્ન ડીપાર્ટમેન્ટ માં જમા કરાવવાની રહેશે. 
ક્રમ
Branch
Semester
એનરોલમેન્ટ ફોર્મ ભરવાની  તારીખ
.
Mechanical
BE  Semester I
(New Admission)
14/10/2019
1:00 PM
Seminar Hall
·          
·         એનરોલમેન્ટ ફોર્મ વખતે નીચેના ડોક્યુંમેન્ટસ રજુ કરવાના રહેશે.
·         Ø  Passport Size Photo
·         Ø  કોલેજ ફી ભર્યાની પહોચ
·         એનરોલમેન્ટ ફોર્મ ભરતી વખતે નીચેના ડેટા વિદ્યાર્થીઓએ આપાવાના રહેશે.
     
1.    Enrollment No.
2.    Name of Student
3.    Mobile No.
4.    Email ID
5.    Parent Mo. No.
6.    Aadhar No.
7.    Date of Birth

Monday, 7 October 2019

IMPORTANT   NOTICE  FOR  7 TH SEM MECHANICAL
                                                           DATE:07/10/2019


Date OF SUBMISSION: 14/10/2019

SUBJECT: Power Plant Engineering

Time: 10:30 to 12:30

Venue: L-411 (E.G Lab) Mechanical Department

નોંધ: તારીખ ૧૪/૧૦/૨૦૧૯ પછી કોઈ નું પણ સબમીશન કરવામાં નહિ આવે.જેની ગંભીર નોંધ લેવી. રાધનપુર વિધાન સભા પેટા ચુંટણી ની કામગીરી હોઈ ઘણા ફેકલ્ટી AVAILABLE  નહિ હોય તેની ગંભીર નોંધ લઇ તા.૧૪/૧૦/૨૦૧૯  ના દિવસે સબમીશન કરાવી લેવું.

FROM:

Prof.K.K.RABARI  and  Prof.C.P.Kadiya

Submission Schedule of FPE

Batch B1-9/10/2019 , Time.3.15 to 5.15
Batch B2-15/10/19 , Time.3.15 to 5.15
Batch B3-11/10/19, Time. 10.30 to 12.30
Batch B4-9/10/2019, Time 10.30 to 12.30
Batch C1-10/10/2019 , Time.3.15 to 5.15
Batch C2-15/10/19 , Time.10.30 to 12.30
Batch C3-9/10/19, Time. 1.00 to 3.00
Batch C4-15/10/2019, Time 10.30 to 12.30

Assignment for Remedial in the Subject of FPE

Students are hereby informed to submit assignment as per link at the time of submission for those whohttps://drive.google.com/file/d/1MWmRl7HQH3wHNQrRA0fd5F7Bk6079Cp4/view?usp=sharing are having remedial in this subject.

Sunday, 6 October 2019

 સંસ્થા ખાતે D2D  માં પ્રવેશ મેળવ્યો હોય તેવા વિદ્યાર્થીઓને જણાવવાનું કે GTU Regular Exam form ભરવા માટે નીચે દર્શાવેલ તારીખ પ્રમાણે જે તેડીપાર્ટમેન્ટ માં થી Exam ફોર્મ collect કરવાના રહેશેઅને તેની ફી online ભરવાની હોવાથી નીચે દર્શાવેલસમય મર્યાદામાં EXAM ફી ભરી દેવાની રહેશેફી ભર્યાબાદ તેની પહોચ અને exam form જે તે ડીપાર્ટમેન્ટ માંજમા કરાવવાના રહેશે.
ક્રમ
Branch
તારીખ
Exam ફોર્મ ની વિગત
.

ALL
BE 3rd  Semester D2D
(New Admission)
07-10-2019
&
09-10-2019
સંલગ્નડીપાર્ટમેન્ટ માંથી GTU Regular Exam formcollect કરવા
Online Fee ભરવી.
(Exam Form માં દર્શાવેલરકમ
સંલગ્નડીપાર્ટમેન્ટ માંGTU Regular Exam formની સાથેonline ફીભર્યાની પહોચજમા કરાવવી.

process to pay GTU Regular Exam Fees

Saturday, 5 October 2019

Tuesday, 1 October 2019


Notice for 3rd Sem. D to D (New Admission) Students
Enrollment Form
આ સંસ્થા ખાતે D2D માં પ્રવેશ મેળવ્યો હોય તેવા વિદ્યાર્થીઓને જણાવવાનું કે તેમણે નીચે દર્શાવેલ તારીખ પ્રમાણે એનરોલમેન્ટ ફોર્મ ભરવાના રહેશે .વિદ્યાર્થીઓ એ કોલેજ ફી ની સાથે જ GTU એનરોલમેન્ટ ફી ભરેલ હોય તે કોલેજ ફી ભર્યાની પહોચ  સંલગ્ન ડીપાર્ટમેન્ટ માં જમા કરાવવાની રહેશે. 
ક્રમ
Branch
Semester
એનરોલમેન્ટ ફોર્મ ભરવાની  તારીખ
.
Mechanical
BE 3rd  Semester D2D
(New Admission)
03/10/2019
10:30 PM
Seminar Hall
·          
·         એનરોલમેન્ટ ફોર્મ વખતે નીચેના ડોક્યુંમેન્ટસ રજુ કરવાના રહેશે.
·         Ø  Passport Size Photo
·         Ø  કોલેજ ફી ભર્યાની પહોચ
·         એનરોલમેન્ટ ફોર્મ ભરતી વખતે નીચેના ડેટા વિદ્યાર્થીઓએ આપેલ લીંક પર ભરવાનો રહેશે.

1.    Enrollment No.
2.    Name of Student
3.    Mobile No.
4.    Email ID
5.    Parent Mo. No.
6.    Aadhar No.
7.    Date of Birth