આ સંસ્થા ખાતે D2D માં પ્રવેશ મેળવ્યો હોય તેવા વિદ્યાર્થીઓને જણાવવાનું કે GTU Regular Exam form ભરવા માટે નીચે દર્શાવેલ તારીખ પ્રમાણે જે તેડીપાર્ટમેન્ટ માં થી Exam ફોર્મ collect કરવાના રહેશેઅને તેની ફી online ભરવાની હોવાથી નીચે દર્શાવેલસમય મર્યાદામાં EXAM ફી ભરી દેવાની રહેશે. ફી ભર્યાબાદ તેની પહોચ અને exam form જે તે ડીપાર્ટમેન્ટ માંજમા કરાવવાના રહેશે.
ક્રમ
|
Branch
|
તારીખ
|
Exam ફોર્મ ની વિગત
|
૧.
|
ALL
BE 3rd Semester D2D
(New Admission)
|
07-10-2019
&
09-10-2019
|
સંલગ્નડીપાર્ટમેન્ટ માંથી GTU Regular Exam formcollect કરવા
|
Online Fee ભરવી.
(Exam Form માં દર્શાવેલરકમ)
| |||
સંલગ્નડીપાર્ટમેન્ટ માંGTU Regular Exam formની સાથેonline ફીભર્યાની પહોચજમા કરાવવી.
|
process to pay GTU Regular Exam Fees