પ્રથમ સેમેસ્ટર તથા D to D ત્રણ સેમેસ્ટર
સંસ્થા ખાતે પ્રથમ સેમેસ્ટર તથા ડી ટુ ડી માં પ્રવેશ મેળવેલ તમામ વિદ્યાર્થીઓએ identity Card (I-Card) માટે ssgecpatan.blogspot.in પર તમામ ડેટા ભરવાના રહેશે. વિદ્યાર્થીઓ એ પાસપોર્ટ સાઈઝનો ફોટો સ્કેન કરીને અપલોડ કરવાનો રહેશે. વિદ્યાર્થીઓ એ કોલેજ ફી ની સાથે જ I Card ની ફી ભરેલ હોય કોઈ પણ પ્રકારની ફી ભરવાની રહેશે નહી.
ફોટો અપલોડ કરતી વખતે ફાઇલ ના નામમાં પોતાનો એનરોલમેન્ટ નંબર લખવો.
વિદ્યાર્થીઓએ તમામ માહિતી ચોકસાઈ થી ભરવાની રહેશે.વિદ્યાર્થીઓએ ભરેલ માહિતી મુજબ જ I Card ની પ્રિન્ટ મળશે જેની નોધ લેવી.