Tuesday, 1 October 2019


Notice for 3rd Sem. D to D (New Admission) Students
Enrollment Form
આ સંસ્થા ખાતે D2D માં પ્રવેશ મેળવ્યો હોય તેવા વિદ્યાર્થીઓને જણાવવાનું કે તેમણે નીચે દર્શાવેલ તારીખ પ્રમાણે એનરોલમેન્ટ ફોર્મ ભરવાના રહેશે .વિદ્યાર્થીઓ એ કોલેજ ફી ની સાથે જ GTU એનરોલમેન્ટ ફી ભરેલ હોય તે કોલેજ ફી ભર્યાની પહોચ  સંલગ્ન ડીપાર્ટમેન્ટ માં જમા કરાવવાની રહેશે. 
ક્રમ
Branch
Semester
એનરોલમેન્ટ ફોર્મ ભરવાની  તારીખ
.
Mechanical
BE 3rd  Semester D2D
(New Admission)
03/10/2019
10:30 PM
Seminar Hall
·          
·         એનરોલમેન્ટ ફોર્મ વખતે નીચેના ડોક્યુંમેન્ટસ રજુ કરવાના રહેશે.
·         Ø  Passport Size Photo
·         Ø  કોલેજ ફી ભર્યાની પહોચ
·         એનરોલમેન્ટ ફોર્મ ભરતી વખતે નીચેના ડેટા વિદ્યાર્થીઓએ આપેલ લીંક પર ભરવાનો રહેશે.

1.    Enrollment No.
2.    Name of Student
3.    Mobile No.
4.    Email ID
5.    Parent Mo. No.
6.    Aadhar No.
7.    Date of Birth